SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ભિલા ૨૩૧ અજાણી, અદીઠ અને અબૂઝ માતાને કોણ કહેવા ગયું હતું કે : “માડી, આ તારો દીકરો છે. એને હૈયાભેર ભિક્ષા દેજે ?” – પણ અંતરની લાગણીઓ આવી ઓળખાણની ક્યાં રાહ જુએ છે ! માતાનાં હેતાળ હૈયાં તો અણજાણ્યા પુત્રોનેય પારખી લે છે ! એના પર ઓળઘોળ થઈ જાય છે ! એને પોતાના અંતરમાં સમાવી દે મહિયારીના અંતરને માતૃપ્રેમે પાવન કર્યું. ને એ અજરઅમર માતૃપ્રેમે ભિક્ષા લેનાર અને ભિક્ષા દેનાર બન્નેનું કલ્યાણ કર્યું ! ધન્ય એ માતૃપ્રેમ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy