________________
丿'''''''':':
અ-ભયનો આનંદ મેં મફતલાલ સંઘવી
પર્વાધિરાજના પુણ્ય પ્રસગે અ-ભયની યથાર્થ આરાધના કરવા દ્વારા સહુએ સ્વ-પર કલ્યાણ કરવા ઉજમાળ બનવુ જોઇએ, એ હકીકત આ ટુંકા છતાં મનનીય લેખ પોતાની સૌમ્ય શૈલીયે જણાવે છે.
C
અ-ભયને આનદ અલૌકિક હાય છે. ગાળ ખાધે ગળ્યે લાગે છે, તેમ અભય સ્વભાવે આનદકારી હાય છે,
અભયની અવસ્થાએ પહાંચવાનું કાર્યાં, હિમાલયના ઉત્તુંગ શિખરે પહોંચવા કરતાં પણ અધિક કપરૂ છે.
અ-ભયનું મંગલદ્વાર ઉઘડે છે, યાના સક્રિય પાલનથી.
દયાના પાલન માટે આંખામાં મૈત્રીભાવનાનું તેજ ોઇએ. કંઠમાં પ્રમાદભાવનાનું પાવિત્ર્ય જોઇએ, હૃદયમાં કરુડ્ડા ભાવનાના નિવાસ જોઇએ અને મેધા માધ્યસ્થ્ય ભાવનાને ઝીલનારી જોઇએ.
જગતના દુ:ખી થવાનાં દુ ખ દૂર કરવાની ભાવના તેમજ તે ભાવનાને યથ શક્તિ અમલમાં મૂકવાના પુરુષાર્થ દ્વારા દયા ધર્મનું પાલન થાય છે.
દયાનું દૈવત, આત્મ સમભાવ દ્વારા અધિક ખીલે છે.
પેાતાના વહાલસોયા પુત્ર માં હોય છે. તે વખતે તે પુત્રની જનેતાના હંયામાં લાગ ણીના જે પ્રવાહ વેગપૂર્વક વહેંના હાય છે એવી જ લાગણી આ જગતના જીવાના કલ્યાણુની ભાવના તરફ કેળવવા માટે આપણે દયાસાગર શ્રી જિનેશ્વરદેવે પ્રકાશેલા ધમાં આપણા મન-વચન-કાયાના યાપારને ઉલ્લાસપૂર્વક વધારવા જોઈએ.
NNNNN અણુમાલ છે એ શ્રી જિનરાજના એવી સચાટ શ્રદ્ધાપૂર્વક આપણે અંદરથી તેમજ બડારથી શ્રી જિનવચનના અનુરાગી બનવું જોઈએ. શ્રી જિનવચનને અનુરાગી એટલે જ
અ-ભયના આરાધક,
ભયના લેશ પણ જેના અધ્યવસાયને સ્પર્શે નહિ, સ્પર્શવા જેટલી ક્ષમતાથી જ વંચિત બની જાય, એવી ઊંચી આત્મદશા, જિનરાજના વચનામાં ખેવાઈ જવાથી આરાધક આત્મામાં આસ્તે આસ્તે ઉધડતી હાય છે.
“ અ-ભય ઉપર હુમલેા કરનારા જે ચાર મુખ્ય કષાયા છે. તેની સાથે મારે સખ ધ કેવા ? ’ એ પ્રકારની સમજમાં સ્થિરતા થવાથી આનંદઘનસ્વરૂપ આત્મામાં રમણતા વધે છે અને પ્રાણી માત્ર પ્રત્યે આત્મતુલ્ય ભાવ સસ્હેજ બનવા માંડે છે કને વશ પડેલા જીવાની બેહાલ અવસ્થા તરફ પણ એક અનેાખી દૃષ્ટિ જાગૃત થાય છે. એ ષ્ટિ જે વાંચે છે તેના સાર એ છે કે, ‘ આ આત્મા જો આ સા સમભાવે વેઠી લે તે કેટલું સરસ !'
અ-ભયના આરાધક જગતના કોઈ પશુ જીવનાં અહિતની વૃત્તિને ચિત્તમાં ધારણુ ન કરે તેમજ તેની અવળી પ્રવૃત્તિ દ્વારા માનવભવને લજ્જિત ન બનાવે.
શ્રી જિનવચનના પક્ષકાર આત્માના પક્ષકાર બનીને આત્મ સમભાવના ભાગી બને છે એટલે અ–ભય તેના માટે આંખ, કાન, નાક, જીસ અંગભૂત મનવા માંડે છે,