________________
પ્રમાદ થઇ રહ્યા છે, કયાંયે કોઇ સ્થલે ચીનની લડાઈ ભારતનાં આંગણે આવી પહોંચી છે, તેની કટોકટીનાં દશ ન ધાળે દિવસે થતા નથી. કેવલ સરકારી પરિપત્રોમાં કટોકટીનાં દન થાય છે.' આ છે આજની કટોકટીની સરકારી પરિષત્રામાં તથા વર્તમાન પત્રામાં પ્રધાનાન ભાષણમાં જણાવાતી કટોકટી. ખાકી સાચી હકીકત એ છે કે, કટોકટીના નામે પ્રજાનાં માનસપર કટોકટી કારમી તથા ઉગ્ર દનપ્રતિદિન બનતી જાય છે.
યુરોપમાં તથા એશીયાના પ્રત્યેક દેશોમાં આજે દિન-પ્રતિદિન વાતાવરણ તંગ બનતું જાય છે. સહુને પોત-પોતાના સ્વાર્થ સાધવા છે. પ્રદેશ ભૂખ તથા સત્તાભૂખ સહુને પાતપેાતાની મરજી મુજબ સ તાષવી છે, કોઇને તગઢેલી ટાળવાને સચ્ચાઇપૂર્વકના પ્રયત્ન કરવા નથી. ઇરાક, ઇરાન, સીરીયા એ બધા આરબ દેશમાં છાશવારે ને છાશવારે મળવેા, તાફાન તથા છમકલા થયા જ કરે છે, ત્યાં સત્તા પર રહેલા કાઇનુ માથુ સલામત નથી. યુરોપના તથા આફ્રિકાના દેશ માટે પણ આમ જ કહી શકાય, કૃચૈવ કેનેડીથી ડરે છે, ને કેનેડી કૃચ્ચેવથી ડરે છે. છતાં પરસ્પર એકબીજાને ડારવા ફાંફા મારી રહ્યા છે. કાઇ દેશને કાર્યં દેશપર વિશ્વાસ નથી. ખુદ મિત્ર રાજ્ય ગણાતા રાજ્યે પણ પરસ્પર એકબીજાથી સાવચેતી પૂર્વક છૂપી રમત રમી રહ્યા હાય છે. ક્રાંસ અમેરિકાથી સાવચેતી રાખતું રહે છે, ને અમેરિકા બ્રિટન સાથે સાવચેતીથી રમત રમી રહેલ છે. આ બધુ શું સૂચવે છે? યુરોપના કોઈ દેશ શાંતિના શ્વાસ લઇ શકતા નથી. સત્તાની ભૂખ સંસારમાં કયાંયે શાંતિ નઽિ આપી શકે તે હકીકત છે. આફ્રિકાના દેશ આજે સ્વતંત્ર થઈ ગ્યા છે, પણ તેમાંયે જુદા-જુદા રાજકીય પક્ષ્ા એક ખીજાની સામે ઘૂરકીયા કરી રહ્યા છે, પિરણામે કોઈ દેશ આઝાદીના પરિણામે આખાદિ ભાગવી શકે તેવુ વાતાવરણુ જણાતું નથી. એકદરે યૂરોપ તથા એશીયાના આ બધા દેશાનુ
કલ્યાણ : આગસ્ટ, ૧૯૬૩ : ૧૨૫
વાતાવરણ આપણને એ એધપાઠ આપી રહ્યું છે કે, સત્તા તથા સંપત્તિના માહ છોડે, અધાપા ટાળે! જે મળ્યું છે, તેને શાંતિથી ભાગવા ને બીજાને શાંતિથી ભોગવવા દે! જો શાંતિથી જીવવુ હોય તેા ખીજાઓને શાંતિથી જીવવા ઢો! તે જ મરતી વખતે શાંતિ તથા સ્વસ્થતાથી મરી શકશે. ખાકી મેળવવા માટે, કોઈનુ ઝૂંટવી લેવા માટે ગમે તેટલી દોડધામ કરશે! પણ એક વખતે છેાડીને મૂકીને હસતા કે રાતાં જવાનુ છે, માટે આ બધા ધમપછાડા રહેવા દે ! શસ્ત્રો અને યંત્રની આ બધી લાંખો તેમજ ખરચાળવણુષ્ઠાર ખડકીને જ તેમજ અમો રૂ।. તું તેની પાછળ પાણી કરીને અંતે તેા સાથે કશું જ લઈ જવાનું નથી જ તેમાં બે મત છે જ ડિ.
યૂરોપના માંધાતાઓ તથા એશીયાના દેશા આ મેધપાઠને ગળે ઉતારે તે કેવું સારૂં? આજે નિરક ભારતની બાજુમાં શાખ પાડેાશી તરીકે રહેલા ચીન જેવા વિરાટ દેશ પેાતાની મહવત્ત્વાકાંક્ષાના પાપે વિરાટ મટીને વામણા બની રહ્યો છે, એની અસતેાષની આગ કાઇ રીતે ઠરતી નથી. યુરેપના ખીજા સામ્યવાદી દેશે। સાથે હાલ તે સંઘષ્ણુમાં આવી રહ્યું છે. રશિયામાં દિવસેાના દિવસે સુધી લાંબી મ ́ત્રણ કરીને તે પેાતાની મહત્વા કાંક્ષાને પંપાળવામાંથી હજી પાછુ વાળીને બીજાની સામે કે વાસ્તવિક હકીકતની સામે પણ ખીર હૃદયે શ્વેતાં શીખ્યું નથી. તેમાંચે દુશ્મનના દુશ્મન તે મિત્ર એ ન્યાયે તેને પાકીસ્તાનના સાથ મલી ગયા છે. ખરેખર આજે વિશ્વની ચામેર અસ તાષ, સત્તાભૂખ તથા તૃષ્ણાના
કાનાએ માઝામૂકી છે. અત્યાચાર તથા અંધાધૂંધી સર્જી છે, ને તેમાંથી અરાજકતા દિન-પ્રતિદિન દુનિયાના દેશેમાં ફેલાતી જાય છે. તેમાંથી તરણાપાય કેવલ સતાષ, સંયમ તથા સાચી સમજણ સિવાય અન્ય કોઈ નથી.
૭
બ્રિટનના લંડન શહેરમાં હમણાં હમણાં કિલર નામની સ્ત્રી સાથેના સમધામાં બ્રિટનના યુદ્ધપ્રધાન પ્રેક્યુમેા સડાવાયેલ હેાવાને કારણે