________________
૫૭૦ ૪ સમાચાર સાર:
જીવદયા મંડળી : મુંબઈની જીવદયા મડળીની ગુજરાત રાજ્ય શાખા તરફ્થી નિબંધ હરીફાઇ યેાજાઇ હતી. જેને ઇનામ વહેચણી સમારંભ તા. ૧૮-૭-૬૩ ના અમદાવાદ અખંડ આનદ હાલમાં ગુજરાત રાજ્યના રાજપાલશ્રીનાં હસ્તે યાજવામાં આવેલ. ગુજરાત રાજ્યની ૬૨ કાલેજો અને ૮૮ હાઇસ્કુલાએ અને અમદાવાદની ૨૫ હાઈસ્કુલોના ૧૫૦૦ ભાઈ-હેતાએ નિબંધ હરિફાઈમાં ભાગ લીધા હતા. જેમાં ૧૧૦ ભાઇ-હેતાને રૂા. ૧૫૦૦ના ઈનામો આપવામાં આવેલ. આ પ્રસંગે રાજ્યપાલે પશુપક્ષી ઉપર પ્રેમ તથા કરૂણા રાખવા જણાવેલ.
મહિમા
સુરેન્દ્રનગર : અત્રે પૂ. ૫. મ. શ્રી કનકવિજયજી ગણિવરશ્રી તથા પૂ. મુનિરાજ શ્રી વિજયજી મ.શ્રીની શુભ નિશ્રામાં શ્રાવણ શુદિ ૫ નાશ ખેશ્વર તીર્થના યાત્રાવેરા સામે સખ્ત વિરોધ કરતા રાવ જૈન સાંધની જાહેર સભાએ કર્યાં હતા, ને તે ધટતે સ્થળેાયે રવાના કરેલ. પૂ. મહારાજશ્રીનાં પ્રવચનેથી શહેરની જૈન-જૈનેતર જાહેર જનતામાં સારી જાગૃતિ આવેલ છે. સ્થાનકવાસી જૈન ભોજનશાળામાં દર રવિવારે વિવિધ વિષયો પર પૂ. પંન્યાસજી મહારાજશ્રીનાં મનનીય સંસ્કારપ્રેરક સાધપ્રદ પ્રવચના થાય છે. લોકો દિન-પ્રતિદિન સારી સ ંખ્યામાં લાભ લે છે.
માંડવી : (કચ્છ) અત્રે જૈનયુથ એશોશીએશન તરફથી જૈન સમાજના વિધાથી ભાઇ-હેનેા માટે તા. ૧૪-૭-૬૩ થી એજ્યુકેશન ગાઈડસ વગેનુ ઉદ્ઘાટન શ્રી હીરાલાલ સાકરચંદ ભુલાણીનાં હસ્તે થયેલ. જેમાં જુદા-જુદા વક્તાઓએ સમાચિત વક્તવ્યો કરેલ ચુનીલાલ મલુકચ'દ ભાંડારી તરફથી આ પ્રસગે સંસ્થાને ખેંચ ન. ૨ ભેટ આપવામાં આવેલ.
જૈન શ્રાવિકાશ્રમ : જૈનસધની એક માત્ર સસ્થા સિદ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમ ૪૧-૪૧ વર્ષથી જૈન સામિક હેંનેને શિક્ષણ, સંસ્કાર તથા સ્વાશ્રયની કેળવણી આપી રહેલ છે. ચાલુ વર્ષમાં ૧૧ જેટલી અરજીએ સંસ્થામાં સ્થાન મેળવવા માટે આવેલ છે. સસ્થાનું વિશાળ મકાન તૈયાર થાય છે, કે જેમાં ૨૦૦/૨૫૦ હેનેા રહી શકે. તે માટે સંસ્થાએ વિશાળ પ્લોટ ખરીદેલ છે.
જેવુ
શિલારાપણુ પણ થઇ ગયેલ છે. આ મકાન પાછળ પાા લાખનું ખ` થનાર છે. શ્રી સધને નમ્ર અપીલ છે કે, સામિક હેનેાની ભક્તિ માટેની આ સંસ્થાને સહુ કોઇ તન, મન તથા ધનથી લાગણીપૂર્વક સહકાર આપે! શ્રાવિકાશ્રમના માનદ મંત્રીએની આ અપીલને સહુ કોઇ પ્રેમભાવે સત્કાર !
ધાર્મિક પરીક્ષા: મહેસાણા-જૈન કો. મંડળના ધાર્મિક પરીક્ષક શ્રી પ્રભુલાલ સામ મહેતાએ માંડલ, વીરમગામ, દસાડા, ઝીંઝુવાડા, પાટડી, ધામા, બજાણા, થાન, લખતર, આદરીયાણા ઇત્યાદિ ગામાની પાઠશાળા તથા કન્યાશાળાએની પરીક્ષાએ લીધેલ, પરીક્ષકની પ્રેરણાથી અભ્યાસકોને રોકડ રકમ, કાપડ, ઉપકરણા સ્ટેશનરીના નામે વહેંચવામાં આવેલ. મેારીમાં જૈન પાઠશાળા તથા કન્યાશાળાના ઈનામા મેળાવડા વિર શ્રી હંસસાગરજી મ.ની અધ્યક્ષતામાં થયેલ. શેઠે સુખલાલ રાયચંદ તરફથી અભ્યાસકોને કાપડ, ઉપકરણો, પૂજાની પેટી, પુસ્તકો સ્ટેશનરીનું ઇનામ વહેચાયેલ. શિક્ષક તથા શિક્ષિકા બન્નેની લાગણીપ્રશંસનીય છે. ઝીઝુવાડા ખાતે પણ ઇનામી સમારંભ શેઠ મનસુખલાલ જેઠાલાલની અધ્યક્ષતામાં થયેલ. અભ્યાસકેાને શકડ રકમ આદિ ઈનામા ૧૭૫ ના વહેચાયેલ.
સ્વર્ગા રાહણ તિથિ : માલીયા ખાતે પૂ. ૫. મ. શ્રી ભુવનવિજયજી ગણિવરશ્રીની શુભ નિશ્રામાં અસાડ વિષે ૬ ના દાદા શ્રી જીતવિજયજી મ.ની ૩૮ મી સ્વર્ગારાહણુ તિથિની ઉજવણી થયેલ, તેએશ્રીના જીવનપ્રસંગાનું મનનીય વિવેચન પૂ. મહારાજશ્રીએ કરેલ. આ દિવસે ૭૧ આ બિલેા થયા હતા. બપોરે શ્રી સુધ તરફથી પૂજા, પ્રભાવના આંગી ઇ. થયેલ. વાધપરવાળા ટાલીયા ચીમનલાલ રૂપચંદભાઇ તરફથી ગામમાં ધરદીઠ પીત્તળની ડીસ તથા શ્રીફળની પ્રભાવના થયેલ. પૂ. પંન્યાસજી મહારાજશ્રી એ વ્યાખ્યાનમાં ધર્મરત્ન પ્રકરણ તથા મલયાસુંદરી ચરિત્ર અ. વિદુર થી શરૂ કરેલ છે. કા સારા લાભ લે છે. અ. વિદે હ ના વિશ્વશાંતિ માટે ગામમાં વરધોડા નીકળેલ, તે જીનમાં ઋષિમંડળ આદિ સ્તોત્ર પૂ. મહારાજશ્રીએ સંભળાવેલ,