Book Title: Kalyan 1963 08 Ank 06
Author(s): Kirchand J Sheth
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 183
________________ જીવદયા સુધીની અનેકાનેક ટીપા, કુંડા વગેરે આવશે તે બધાયને પુત્ર નહિ તેા ફુલની પાંખડીથી પ્રેમપૂર્ણાંક સત્કારો ! તે દ્વારા સુકૃતની સંપત્તિનેા લાભ લેશે. શ્રી જૈન શાસનની સેવા કરવાના શુભ ઉદ્દે શથી ‘કલ્યાણ ' દ્વારા સાહિત્યને પ્રચાર કરવામાં કીરચંદ જે. શેઠ નવીનચંદ્ર ર. શાહ ‘કલ્યાણ’ પ્રકાશન મદિર ટ્રસ્ટનું માનદ ટ્રસ્ટી મંડળ. ૧. શેઠ શ્રી અમરચંદ કુંવરજી શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ જે કાઇ વ દરમ્યાન અમારી અજ્ઞાનતાના કારણે પ્રસિદ્ધ થયું હોય, તેને ત્રિવિધ યોગે અમે મિચ્છામિ દુક્કડમ્ માંગીએ છીએ ! | નિવેદક : પ્રમુખ શ્રી મણિલાલ વનમાલીદા" શેઠ બી. એ. ૨ ૩. શ્રી કાંતિલાલ પાનાચંદ શાહ ૪. શ્રી કીરચંદ જગજીવન શેઠ ૫. શ્રી નવીનચંદ્ર મગનલાલ શાહ ESTD. 1934 સાવરકુંડલા કલકત્તા ખંભાત ‘કલ્યાણ’ પ્રત્યે અંતરના શભાશિષ. ‘ કલ્યાણ ’ ના સંચાલન પાછળ તેના ટ્રસ્ટીઓની નિઃસ્વાથ ભાવના તેમજ ‘ કલ્યાણ ’ માં પ્રસિદ્ધ થતું સાહિત્ય ઇત્યાદિ વાંચતાં-વિચારતાં સમજતાં મારો સ` કેઇ શાસન પ્રેમીને વિનમ્ર આગ્રહ છે કે, કલ્યાણુ ' ના સહુ કાઇ સભ્ય બની તેના શિષ્ટ, મનનીય તથ રસપ્રદ વાંચનને લાભ ઉઠાવે ! હું • મહાવીર શાસન ' તે। જુનામાં જુના પ્રચારક છું, તેમજ ત્યારબાદ ‘કલ્યાણુ’ ને પણ પ્રચાંરક બન્યો છું, સાહિત્ય સામગ્રી તથા વાંચન શ્વેતાં ફરી-ક્રી સ` જૈન સંધને હું વિનતિ કરૂં છું કે, ‘કલ્યાણ' ના પ્રચારને વેગ મળે તેમ સહુ કેઈ પ્રયત્ન નિર ંતર કરતા રહે ! શાસનદેવ ‘કલ્યાણ' ના પ્રચારને સહાયક અને ! નિવેદક : શ્રી દેવશી જીવરાજ શાહ [ ‘કલ્યાણ’ ના સેવ.ભાવી માનદ પ્રચારક તથા શુભેચ્છક] ૯૮૭૪, નાઈરામી, કેન્યા કાલેની. ખમવુ. અને ખમાવવુ એજ જીવનની લ્હાણું છે. Gram: VISHVAD REM Office 268 phone { - Resi. 34 ૭. JAYANTILAL & CO. વઢવાણુ શહેર સુંદરા :: છ જયંતીલાલ એન્ડ કંપની ચા. સુકામેવા અને કરીયાણાના વેપારી સુરેન્દ્રનગર,

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186