________________
my
′′][[]]]
||||||||
M
સમાચાર સા
| 1}}}}
યાત્રાવેરાના વિરોધ કરો : શ્રી શ ંખેશ્વરજી તી'માં યાત્રિકા પાસેથી યાત્રાવેગ લેવાનુ ગ્રામ પંચાયતે ઠરાવેલ છે. આ સામે સખ્ત વિરોધ નોંધાવવા માટે તે તે વિધના ઠરાવેા ગામેગામના શ્રી સÛાએ કરીને ગ્રામ્ય પંચાયત જુથ : શંખેશ્વર (વા. હારીજ) (ઉ. યૂ. ) એ સીરનામે રવાના કરવા. ગૂજરાત રાજ્ય ગ્રામ પંચાયતના પ્રધાન શ્રી રતુભાઇ અદાણી પર પણ તાર કરીને બારથી માંડીને ૯૨ વર્ષ સુધીના હુ કાઈ એ પોતાના સક્રિય વિરાધ તેાંધાવવા જરૂરી છે. આજે જ સહુ પોત–પાતાના વિરાધ નાંધાવે !
વારાહી ; અત્રે શ્રાવણુ સુદિ ૧ ના જાઁધાર કરાવેલ ઉપાશ્રયના ઉદ્ઘાટન નિમિત્તે પૂજા, પ્રભાવના તથા સામિક વાત્સલ થયેલ. ગામમાં ઉત્સાહ સાશ હતા. પૂજા, ભાવનામાં રાધનપુરની શ્રી આદિ જિન મંડળની ટાળાના વિધાથી એ આવેલ.
નવું માસિક : નવાડીસાથી ભાઈ મફતલાલ સંઘવીના સંપાદન તળે શ્રદ્ધા, સંસ્કાર તથા તત્ત્વજ્ઞાનને સ્પતું નવું માસિક · અમીધારા ' નીકળેલ છે. જેનુ વાર્ષિક લવાજમ રૂા. ૫-૦૦ છે. સીરનામું. રીસાલા બજાર, ડીસા:
IN
સાવરકુંડલા : અત્રેના જૈન સંધની જાહેર સભા તા. ૨૨-૭-૬૩ ના રાજ મળેલ, ને તેમાં સર્વાનુમતે શ્રી શ ંખેશ્વરજીના યાત્રાવેરા સામે સખ્ત વિરોધ દર્શાવેલ, તે યાત્રાવેશે પાછો ખીચી લેવા આગ્રહપૂર્ણાંક વિનંતિ કરેલ, ઠરાવ શ ́ખેશ્વર ગ્રામપાંચાયતના એડમીનીસ્ટ્રેટર પર મેકલ વેલ.
1}} =
| wh
દુઃખદ કાળધર્મા : પૂ. સાધ્વીજી શ્રી સૂર્ય કાંતાશ્રીજી અમદાવાદ મુકામે ટૂંકી માંદગી ભોગવી સમાધિ પૂર્ણાંક શ્રાવણ સુદિર ના કાલધર્મ પામ્યા છે. તેમણે ૧૩ વર્ષની વયે દીક્ષા અંગીકાર કરેલી, ૨૯ વર્ષને નિરતિચાર સંયમપર્યાંય પાળી ૪૨
એરીવલી : પૂ. આ. મ. શ્રી વિજયઅમૃત-વહૂની વયે નમે અરિહંતાણું 'તે ઠેઠ સુધી જાપ સૂરીશ્વરજી મ. ની શુભ નિશ્રામાં દોલતનગર જ્ઞાનમંદિરમાં મળેલી જૈન સંધની જાહેર સભામાં તા. તા. ૨૯-૭-૬૩ ના રાજશ'ખેશ્વરજી તીર્થીના યાત્રાવેરાના સખ્ત વિરોધ કરેલ,
કરતા સમતાભાવે વેદનાને સહન કરતા તેઓ કાળધર્માં પમ્યા છે. સ્વ. સાધ્વીજી ગુણીયલ, શાંતસરલ તેમ જ વિદુષી હતા. તેમના માતા, બહેને આદિએ પણ દીક્ષા લીધેલ છે. કપડવ ંજ મુકામે ૧૯૯૦ની સાલમાં તેમણે દીક્ષા અંગીકાર કરેલી. તેમના દુ:ખદ સ્વ`વાસથી તેમના શિષ્યા-પ્રશિષ્યા પરિવાર પર તથા તેમના સમુદ્રાય પર આવી પડેલી આપત્તિમાં અમે સમવેદના વ્યક્ત કરીએ છીએ ! સ્વ. તે પુણ્યવાન આત્મા જ્યાં । ત્યાં આરાધના કરી ઉત્તરોત્તર સદ્ગતિને સાધો.
વઢવાણ શહેર : અત્રે પૂ. મુનિરાજ શ્રી પૂર્ણન વિજયજી તથા પૂ. મુનિરાજ શ્રી ચંદ્રપ્રભવિજયજી મ. શ્રીંની શુભનિશ્રામાં અસાડ વિદે ૬-૭-૮ ના શ્રી શખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના અઠ્ઠમે થયેલ. સારી સખ્યામાં ભાઇ-બહેન એ લાભ લીધેલ. ત્રણ દિવસ બન્ને વખત વ્યાખ્યાન, જાપ, સ્તવના, વગેરેના ભરચક પ્રોગ્રામ રહેતા. પારણા શા વાડીલાલ ફુલચંદભાઇ તરફથી થયેલ. પૂજા, પ્રભાવના થયેલ દર રવિવારે સ્નાત્ર મહા ત્સવ ઠાઠથી ઉજવાય છે. શ્રાવણ સુદિ ૧૪ ના આય ખિલેા ૪૦૦ થયેલ, તે અરિહંતને જાપ થયેલ. આય બિલે। શાહ એધડભાઇ હુકમચંદ તરફથી થયેલ. સધમાં ઉત્સાહ સારો છે.
ઇડર : પૂ. આ. મ, શ્રી વિજયલબ્ધિસૂરીશ્વ રજી મ. શ્રીની ખીજી સ્વર્ગારાહણ તિથિ શ્રા, સુદિ પાંચમની હોવાથી તે દિવસે નવકાર મંત્ર, પૂજા, આયંબિલના તપ ઇત્યાદિ પૂ. મુનિરાજ શ્રી આનંદ. ધનવિજયજી મહારાજની શુભનિશ્રામાં ઉજવાયેલ.