Book Title: Kalyan 1963 08 Ank 06
Author(s): Kirchand J Sheth
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 171
________________ થયેલ. ૨૦૦ ભાવિકા આરાધનામાં જોડાયેલ. ભવ્ય વરધાડા ચઢાવવામાં આવેલ, અરિહંતપદની આરાધના નિમિત્તે ક્ષીરાનના એકાસણા કરાવવામાં આવેલ, ભવ આલાયના નિમિત્તો આયખિલ કરાવવામાં આવેલ. ૩૫૦ ભાવિકાએ લાભ લીધેલ.. ચવેલી (મહેસાણા) : અત્રે થયેલ નૂતન ઉપાશ્રયનું ઉદ્ધાટન શ્ર. સુદિ ૫ ના મે.ઢેરાના શેઠ શાંતિલાલ પ્રેમચ ંદના શુભ હસ્તે થયેલ. પૂ મુનિરાજશ્રી નિત્યાનંદવિજયજી મહારાજે મંગલ પ્રવચન કરેલ. પ્રતિક્રમણ-સામાયિકાદિ માટે અભિગ્રહો આપેલ. શેઠ શાંતિલાલભાઇએ ૬૦૧ શ ઉપાશ્રયમાં આપેલ. પૂજા, ભાવના, તથા સાધર્મિક શાત્સલ થયેલ. કલ્યાણ ઃ ઓગસ્ટ, ૧૯૬૩ : પ૭ સહાય માટે અરજી કરશે! જે ગામમાં કાયમનું આયંબીલ ખાતુ હાય તે ખર્ચાને પહેાંચીવળાતુ ન હેાય તેમને સહાયની આવશ્યકતા હોય તો ખાતાના વ્યવસ્થાપકોએ આયબિલ કરનારાઓની સ ંખ્યા તથા સંસ્થાના અહેવાલ બીડી સહાય માટે નીચેના સીરનામે અરજી કરવી, જેથી ઉચિત વ્યવસ્થા થશે. શેઠ શ્રી પ્રેમજીભાઈ નાગરદાસ ઓ. સે. શ્રી પાલીતાણા આયંબીલ ખાતું, ઠે. ૮૪ બજારગેટ સ્ટ્રીટ, કોટ મુંબઇ ૧. મુંબઇ : પૂ. આ. ભ. શ્રી વિજયલક્ષ્મસૂરી શ્વરજી મ. શ્રી તથા પૂ. ૫. મ. શ્રી કીર્તિ' વિજયજી મ. શ્રી લાલભાગ-ભૂલેશ્વર ખાતે બિરાજમાન છે. વ્યાખ્યાનમાં ઢાાંગસૂત્ર તથા કુમારપાલ ચરિત્ર વંચાય છે. સૂત્રના વહેારાવવાના ચઢાવા સારા થયેલ. ૨૫૧ ની ઉછામણીથી શ્રી ચંદ્રકાંતભાઇએ ગુરુપૂજન કર્યું" હતું. પૂ. આ, મ, શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.શ્રીની તૃતીય સ્વર્ગારોહણ તિથિની ઉજવણી નિમિત્તે સાબરમતી ; અત્રે શ્રી સંધના પ્રબલપુણ્યોદયે પૂ. આ. મ. શ્રી વિજયરામસૂરીશ્વરજી મ. (ડહેલાવાળા ) પૂ. મુનિરાજ શ્રી ગુણચંદ્રવિજયજી આફ્રિ તા. ૧૧ સહુ ચાતુર્માસાથે બિરાજમાન છે. વ્યાધ્યાનમાં સ્થાનાંગત્ર તથા રામાયણુ વંચાય છે. શ્રોતાએ સારો લાભ લઈ રહ્યા છે. પૂ. મુનિરાજ શ્રી ભુવનવિજયજી મ. તે સૂયગડાંગસૂત્રના તથા પૂ. મુનિરાજ શ્રી ગુણચંદ્રવિજયજી મ.ને મહાનિશીથ પૂ. મુનિ મ. શ્રી મહાન વિજયજી મ.તે સૂત્ર તેમજ ૬ ઠાણા સાધ્વીજીને આચારાંગસૂત્રના જોગ સુખશાતાપૂર્વક ચાલુ છે. તપશ્ચર્યાં તથા ધમપ્રભાવના સુ ંદર રીતે થઈ રહી છે. વમાન તપની ૪૧ શ્રા. સુદિ ૪ થી પાંચ કલ્યાણક મહોત્સવ થયેલ, સતિની એલી પૂ. વયોવૃદ્ધ મુનિરાજ શ્રી તેમવિજયજી મહારાજને ચાલુ છે. ૫ ના દિવસે ૮૧ હજાર પુષ્પાની ભવ્ય આંગી થયેલ. વ્યાખ્યાનમાં પૂ. સ્વ. સૂરિદેવશ્રીના ગુણાનુવાદ થયેલ. પૂ. આચાય દેવે તથા પૂ. ૫. મહારાજશ્રીએ મનનીય પ્રવચન કરેલ. રાત્રે ભાવના થયેલ. ડભોઈના પ્રખ્યાત કલાકાર શ્રી રમણિકલાલે પૂ. ગુરુદેવશ્રીની સમાધિનું ભવ્ય દશ્ય રજૂ કરતી રંગોળી કરેલ, જેનાં ન કરી સહુ ડેાલી ઉઠતા, રવિવારે અષ્ટાપદની પૂજા ઠાઠથી ભણાવાયેલ. પ્રભાવના થયેલ. દર રવિવારે બપોરે પૂ. ૫. મ. શ્રીના વિવિધ વિષય પર જાહેર વ્યાપ્યાનેા થઇ રહ્યા છે, લેાકા સારી સખ્યામાં લાભ લે છે. પૂ. મુનિરાજ શ્રી ગુણાકરવિજયજી મહારાજે અઠ્ઠાઇ કરેલ, પૂ. મુનિરાજ શ્રી માણેકવિજયજીએ અઠ્ઠાઇ કરી છે. આગળ વધવા ભાવના છે. વાડાસીનાર : અત્રે પૂ. આ. મ. શ્રી વિજયજ ખુસૂરીશ્વરજી મ. પૂ. પં. શ્રી રૈવતવિજયજી ગણિવર તથા પૂ, ૫. શ્રી વધુ માનવિજયજી ગણિવર આદિ ચાતુર્માંસાથે બિરાજમાન છે. અ. વિદે ૨ થી ભગવતીસૂત્ર તથા શાંતિનાથ ચરિત્ર વહેંચાય છે. સૂત્રને વરઘોડા ઠાઠથી ચઢેલ, સૂત્ર વહેારાવવાના તથા પાંચ જ્ઞાન પૂજન આદિના ચંઢાવા સારા થયેલ. તે દિવસે પ્રભાવના, પૂજા, આંગીએ થયેલ. અ. વિદ ૬ થી શ્રી નવકારમંત્રનેા તપ થયેલ. દરરાજ એકાસણાની ટાળી થતી, તપશ્ચર્યાની પૂર્ણાહુતિ નિમિત્તે પૂજા, પ્રભાવના થયેલ. શ્રી શ ખેશ્વર પાર્શ્વનાથના અઠ્ઠમા સુદી ૭ થી થયેલ સંધમાં જાગૃતિ સારી આવેલ છે.

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186