________________
અણુ પર્યાયને જ કાળ કહેલા હૈઇ તેને ચરિત નયથી જ દ્રવ્ય કહેવામાં આવે છે.
કલ્યાણુ : ઓગસ્ટ, ૧૯૬૩ : ૪૦૧
ઉપ-મુકીને ગુણી ન હાય, અને ગુણીને મુકીને ગુણુ ન હાય. આમ ગુણુ અને ગુણીનેા તદ્રુપ સંબંધ છે. ખેમાંથી એકને અભાવ કરતાં બન્નેને અભાવ થાય, અને જ્યાં એકની હૈયાતિ હોય ત્યાં ખીજાતી પણ હૈયાતિ હોય જ.
(મૂળભૂત
પુદ્દગલાસ્તિકાય સિવાય કોઇપણ દ્રવ્યના એક પણ પ્રદેશ (અવિભાજ્ય અંશ) જગતમાં છૂટા હાઇ શકતા જ નથી. અન્ય પ્રદેશાથી કાઈપણ પ્રદેશ છૂટા તે પુદ્ગલાસ્તિકાયના જ રહી શકે છે. પ્રદેશ છૂટા રહે તેને પરમાણુ કહેવાય છે. બધાં મળાતે વિશ્વમાં છ દ્રવ્યો પદા`) છે. તે દ્રવ્યની અપેક્ષાએ કોઇપણ પદા ઉત્પન્ન થતા નથી, તેમ નાશ પણ થતા નથી. દ્રવ્ય સદાકાળ છે, છે તે છે જ. પર્યાયની અપેક્ષાએ સર્વ પદાર્થ ઉત્પન્ન થાય છે, અને નાશ પણ પામે છે, એક આકાર બદલી બીજો આકાર ધારણ વે તે રીતે જીવને માટે એક ઉપયાગ બદલી બીજો ઉપયાગ ધારણ કરવા એ પર્યાય કહેવાય છે. જે આકાર કે ઉપયોગ બચ્યો તેને નાશ થયે અને જે આકાર કે ઉપયાગ ધારણ કર્યાં તેની ઉત્પત્તિ થઇ. આમ પર્યાયાની અપેક્ષાએ છએ દ્રષ્યોમાં ઉત્પત્તિ અને વિનાશ થયા કરે છે. છતાં તે ઉત્પત્તિ અને નાશના અને પ્રસંગમાં જે વસ્તુનું મૂળ દ્રવ્ય છે, તે તેા કાયમ જ રહે છે. પુદ્ગલના ગમે ગમે તેટલા આકાશ બદલાય પણ મૂળ દ્રવ્ય કાયમ જ રહે છે. તેમજ આત્માના તેટલા ઉપયાગ બદલાય પણ આત્મદ્રવ્ય તા કાયમ જ રહે છે. માટે દ્રવ્યની અપેક્ષાએ બધાં દ્રબ્યા અવિનાશી છે.
(૨)
ગુણુ અને પર્યાય વિનાનું કાષ્ટ દ્રવ્ય નથી, અને દ્રવ્ય વિના ગુણ કે પર્યાય પણ હોઈ શકે જ નહિં. આત્મામાં જ્ઞાનાદિ ગુણુ છે, પુદ્ગલમાં રૂપ, રસાદિ ગુણ છે, ધર્માસ્તિકાયમાં જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં સહાય આપવાને સ્વભાવ હાઇ ગતિ સહાયક ગુણ છે, અધર્માસ્તિકાયમાં સ્થિતિ સહાયકતા ગુણ છે, આકાશાસ્તિકાયમાં અવગાહના કારતા ગુણ છે, અને કાળમાં વન કારણતા (નવા-પુરાણા કરવાના) ગુણ છે.
હવે પર્યાય અંગે વિચારતાં ઉત્પત્તિ અને વિનાશને પ્રાપ્ત થાય તે પર્યાય કહેવાય છે. કહ્યું છે કે,અતિ નિયને દ્રવ્યે, સ્વવીયાઃ પ્રતિક્ષામ્ । उन्मति निमज्जति, जलकल्लोलवञ्जले ॥
અનાદિ અને અનંત એવા દ્રવ્યમાં તેના ોતાના પર્યાા જળ તરંગની જેમ ક્ષણેક્ષણે ઉમન્ન થાય છે, અને નાશ પામે છે.
ધર્માસ્તિકાય અમુક જીવ અને પુદ્ગલને ગતિ સહાયક થવા સમયે જે આકાર ધારણ કરે છે, તે જ આકાર બીજાને મદદ આપતી વખતે હાતા
નથી.
પદાર્થની જાડાઈ, લખા, થાડા, ઝાઝા વગેરેની અપેક્ષાએ તે ધર્માસ્તિકાયની અવસ્થારૂપ પર્યાય છે. એટલે ગતિસહાય પ્રાપ્ત કરનાર પદાર્થની જાડાઈ, લખાઈ, ઘેાડા, ઝાઝા વગેરેના થતા પરિવતનમાં ધર્માસ્તિકાયના પર્યાય પણ અલાયા જ કરે છે. એવી રીતે અધર્માસ્તિકાય, આક્રાશાસ્તિકાય અને કાળદ્રવ્યના પણ પર્યાં અંગે સમજવું,
જીવને ગુણ જ્ઞાન છે, અને જ્ઞાન તે નેયના આધારે હાવાથી જ્ઞેય પદાર્થાંના પર્યાય અનુસારે જ જીવદ્રવ્ય પ્રતિસમય પરાવર્તીના પામે છે. આ પ્રમાણે પુદ્ગલાસ્તિકાય સિવાય પાંચ દ્રવ્યમાં પ્રતિસમય વતી ઉત્પત્તિ અને વિનાશ તે પરપર્યાયાની અપેક્ષાએ થયા કરે છે. પુદ્ગલાસ્તિકાય દ્રવ્યમાં તે ઉત્પત્તિ અને વિનાશ તે સ્વપર્યાંયાપેક્ષાએ જ થાય છે.
દરેક સમયે દરેક દ્રવ્યમાં તેના ગુણેની હાનિ અને વૃદ્ધિ થાય છે. એટલે એમુકદ્રવ્ય વિવક્ષિત સમયે જેવા પર્યાયવાળું હતું, તેવા જ પર્યાયવાળુ
ગુણુ અને ગુણીને અભેદ સબંધ છે. ગુણને હોય છે. જેમ કે પુદ્ગલદ્રવ્યમાં અમુક વિક્ષિત