________________
મેહને વશ પડેલાઓને અતિ તુચ્છ અને હલકી વસ્તુઓ પણ અતિ મધુર અને સારી લાગે છે, જ્યારે તત્ત્વદષ્ટિ પામેલાઓને સવ કો દેવતાઇ સુખા પણ દુઃખરૂપ લાગે છે, કેમકે આત્મિક સુખ આગળ સંસારનું કોઇ પણ સુખ ખરાખરી કી શકતું નથી.
k
મેધનાલીએ પોતાના ભાઇને ધણુ ઘણું સમજાવ્યા, છતાં જરાએ સમજ્ગ્યા નહિ. · જડ પુરુષને શું હિત કરી શકાય છે,' આમ સમજી પાતાના સ્થાને ગયા.
ખૂબ
નવ મહિના પૂરા થતાં ચંડાલણીએ ખીજા પુત્રને જન્મ આપ્યો. આથી વિધુન્નાલીને આન થયા અને ચાંડાલકુલને સ્વર્ગથી અધિક માનવા લાગ્યા, દિવસના મોટા ભાગ પુત્રાને રમાડવામાં પસાર કરવા લાગ્યા.
પણ
છેાકરાને ખૂબ વહાલપૂર્વક રમાડતા, ખાતો વખતે પણ ખેાળામાં રાખતા. ખેાળામાં મૂતરી જતા ત્યારે ગ ંધાદકનું સ્નાન થયું એમ માનતા.’ ખરેખર! માહના ચશ્મા જ કાષ્ઠ જુદી જાતના છે.
ચાંડાલણી વારવાર વિદ્યુન્ગાલીને કશ-કઠોર
શબ્દો સંભળાવતી, વારંવાર અપમાન કરતી, તિરસ્કાર કરતી છતાં પણ માહને અચળેા ઉતરતા નહિ પણ પત્નિ ઉપર વધુ ને વધુ પ્રેમ-આસક્તિ રાખતા.
મેધમાલીને ભાઇના સ્નેહ સાંભળી આવતા ફરી એક વખત વિધુમાલીને મળવા માટે આવ્યા, ત્યારે આ વધુ નાટક જોવામાં આવ્યું, એટલે કહેવા લાગ્યા કે, હે ભાઈ! આ તું શું કરી રહ્યો છું, તારી પૂર્વ અવસ્થાના તો વિચાર કર, આ તારી પત્ની તારા આટઆટલા તિરસ્કાર કરે છે. છતાં તારી આંખ ઉઘડતી નથી? કંઈ અપમાન લાગતુ નથી. યાં આપણા ઉત્તમ વિધાધરને સુખ વૈભવ અને ક્યાં આ ભયંકર કારાવાસ. શું હુંસ માનસરાવરને છેાડીને ખાખાચીયામાં રમે ખરા ? તું વિચાર કર, તારા જન્મ કયાં થયા છે, ઉત્તમકુલને મલીન ન કર, હજી પણ સમજ અને આ ચડાલકુલના ત્યાગ કરી મારી સાથે ચાલ.
આ
કલ્યાણુ : એગસ્ટ, ૧૯૬૩ : ૪૧૩
વખતે જો તુ નહિ આવે તે ફરી કોઈવાર તારી પાસે આવીશ નહિ,’
આટઆટલું કહેવા છતાં વિધુમ્ભાલી તૈયાર થયે। નહિ. એટલે મેધમાલી પોતાના નગરમાં ગયા.
પિતાનું રાજ્ય મેશ્વમાલીને મળ્યું. સારી રીતે રાજ્ય વૈભવ ભોગવી અંતે પોતાના પુત્રને રાજ્ય સાંપી, મેઘમાલીએ સુસ્થિત નામના મુનિ ભગવત પાસે ચારિત્રને સ્વીકાર કર્યાં. દોષ રહિત ચઢતા પરિણામે સંયમનું પાલન કરતાં કાળધમ પામી દેવલાકમાં ઉત્પન્ન થયા. ઉત્તરાત્તર અધિક ને અધિક સુખના ભોક્તા બન્યા.
જ્યારે ભોગસુખમાં આસક્ત બનેલા વિદ્યુન્ગાલી ત્યાંથી મરણ પામી સંસારમાં ભટકતા રહ્યો. રાગમાં અંધ બતીને જેએ સંસારના તુચ્છ પદાર્થાંમાં આસક્ત બને છે તે વિધુમ્ભાલીની જેમ સસારમાં ભમે છે, અને જેએ પોતાના વાસ્તવિક સ્વરૂપને ઓળખે છે તે સંસારના કાર્ય પણ પ્રક્ષેાભનમાં ફસાતા નથી અને યાવત્ મેાક્ષસુખને પ્રાપ્ત કરી શકે છે.
આ દૃષ્ટાંતથી આપણને લાગશે કે, ‘ વિધુન્ગાલી કેવા મૂખ કે પોતાને પ્રાપ્ત થયેલા ઉત્તમ પ્રકારના
સુખાતે મૂકીને એક કુરૂપ ચાંડાલણીમાં આસ ત થઇને રહ્યો.' પરંતુ તત્ત્વદષ્ટિએ વિચાર કરીએ તે વિધુમાલી કરતાં આપણે જરાએ ડાહ્યા નથી, કેમકે આત્માના વાસ્તવિક સુખને ભૂલી જતે, જડ-નાશ્વત એવા પૌદ્ગલિક સુખની પાછળ કેટલા બધા ઘેલા બની ગયા છીએ, તે મેળવવા કેટલા પ્રયત્ન કરી રહ્યા છીએ. તેમાંથી બચાવવા માટે ગુરુમહારાજ આપણને સમજાવે છે, છતાં કેટલું સમજી શકીએ છીએ ? તેમને બતાવેલા માને કેટલા અનુસરીએ છીએ ? તે માટે કેટલુ
મન થાય છે ?
જ્યાં સુધી આત્મિકસુખનું વાસ્તવિક ભાન નહિ થાય ત્યાં સુધી દુ:ખાને અંત લાવવેા હશે તે। સસારના સધળા સુખા ખાટા છે એ નક્કી કરવુ પડશે અને પછી શ્રી જિનેશ્વર ભગવ તે ખતાવેલા ભાગે પ્રયાણ કરી શાશ્વત મેાક્ષસુખના ભોકતા અને એ જ શુભેચ્છા.