________________
૪૪૮ : રામાયણની રત્નપ્રભા
તેની આંખા બંધ થઈ ગઈ...થાડી વાર વીતી.... આંખે ખેલી તે શયનગૃહમાં મહંમદ દીપકો દેખાયા અને બાજુના પલંગ પર ભરનિદ્રામાં સુતેલી સહદેવી દેખાઇ ! સ્વમસૃષ્ટિમાંથી તે વાસ્તવિક સૃષ્ટિમાં આવ્યો....પર ંતુ તેને મન તેા એ જ સ્વમની દુનિયા વાસ્તવિક હતી...આ સૃષ્ટિ તે તેને
કપિત અને મિથ્યા ભાસતી હતી.
તેની નિદ્રા ભાગી ગઈ. તે પલોંગની નીચે ઉતરી, એક સ્વચ્છ આસન પર બેસી જઇ પરમાત્મા જિનેશ્વરદેવના ધ્યાનમાં પરોવાઈ ગયા. અંતીમ પ્રહર શરૂ થતાં જ સહદેવી જાગી ગઈ. તેણે રાજાને આમ નીચે ધ્યાનસ્થદશામાં જોયા... તે પલંગમાથી સફાળી બેઠી થઈ ગઇ...અને નીચે ઉતરી સ્વામીની સામે બેસી ગઇ... પરંતુ તે કેટલી ધીરજ રાખી શકે? તેણે થાડીક ધીરજ ધરી પરંતુ પછી તેણે કીર્તિ ધરના હાથ પર પોતાના હાથ મૂર્કી કીતિ ધરને ધ્યાન પૂર્ણ કરવા સૂચવ્યું.
કીર્તિ ધરે ધ્યાન પૂર્ણ' કર્યાં, અને સRsદેવીતી સામે દૃષ્ટિ કરી.
કેમ આજે આમ..? ' સહદેવીએ ચિંતાતુર ચહેરે પ્રશ્ન કર્યાં.
આજની રાત અપૂત્ર વીતી !' શું થયું?'
' એક અપૂ...સુંદર સ્વમ જોયું ! ’
"
મને કહેવા...કૃપા કરશે ? ’
* મેં સ્વપ્નમાં પિતાજીને જોયા... !'
એમાં આખી રાત જાગતા રહ્યા ? ’
‘ અરે, પુરૂ સાંભળેા. પિતાજીને જોઇને મે વંદના કરી...પછી પ્રાથના કરી...પ્રાથનામાં કેવ ભાવના ઉલ્લાસ....પિતાએ પ્રત્યુત્તર આપ્યા... તેમની આંખેામાંથી કરુણાની ધારા વરસતી હતી... ખરેખર...સ્વપ્ન જો સાચુ' બની જાય તે...
‘આપે શાની પ્રાર્થના કરી ? '
સહદેવી એ
પૂછ્યું.
આ સંસારવાસમાંથી મુક્ત કરવાની ! ' · મને ન ગમ્યું નાથ...'
• દૈવી, આ જીવનનું બીજું કયું ઉચ્ચ કબ્ છે? સંસારવાસમાંથી મુક્ત થયા વિના શાશ્વત સુખ-શાન્તિ મળી શકે એમ નથી.’
‘શું સંસારમાં રહીને ધમ ન કરી શકાય ? ’ • દેવી, તમે જ કહેા; સાંસારમાં આપણે કેટલે અને કેવા ધમ' કરી રહ્યા છીએ ? શું આપણે આપણા વિશુદ્ધ આત્માનું ધ્યાન ધરી શકીએ છીએ ? શું વિષયા અને કષાયાની નાગચૂડમાંથી મુક્ત થઇ શકીએ છીએ ?’
• આપ ગમે તે કહા, આપ દીક્ષાની વાત કરી છે ને મારા હૈયામાં ફાળ પડે છે...'
પ્રભાત થઈ ગયું હતું. કીતિ ધરે, સહદેવીને આશ્વાસન આપ્યું. પરંતુ સહદેવીના ચિત્તમાં પાક નિશ્ચય થઈ ગયા કે જરૂર રજૂ વહેલામેાડા સંસારના ત્યાગ કરી જશે. કીતિધર પણ દિનપ્રતિદિન સંસારથી વિરક્ત થતા જતા હતા. તેમના ચિત્તમાં ચારિત્રજીવનનું આકર્ષણ વધતું જ જતું હતું, એક દિવસ તે તેમણે મહામત્રાને ખેાલાવીને કહી પણ દીધું :
‘ મહામ`ત્રીજી, આપ મારા વિચારોથી પરિચિત હા, રાજ્યની ચિંતામાંથી હું મુક્ત થવા માગું છું અને પરમાત્મા જિનેશ્વરદેવના ચારિત્રમાને આરાધવા માગુ છું. તમે બુદ્ધિવૈભવથી અને વા દારીથી પરિપૂર્ણ છે. રાજ્યના માટે કોઇ યોગ્ય આત્માને શેાધી...'
‘ સ્વામી; હું સમણુ છું કે આ અયેાધ્યાના રાજ્યસિંહાસન પર આજદિન સુધી હજી કોઇ એવા આત્મા નથી આવ્યો કે જેણે ચારિત્ર સ્વીકારીને મહાન આત્મહિત ન સાધ્યું હોય. ભગવાન ઋષભદેવના ઈક્ષ્વાકુવંશની આ બલિહારી છે. પરંતુ કૃપાનાથ ! મારી આપને પ્રાથના છે....કે જ્યાં સુધી મહાદેવીની કુક્ષીએ પુત્રરત્નનેા જન્મ ન થાય ત્યાં સુધી આપ સંસાર ત્યાગ ન કરી. અસખ્યકાળથી ચાલી આવતી ઉત્તમ વ ંશપર પરાને અંત ન આવી જવા જોઇએ. કારણ કે વંશપૂર પરા સારા ય વિશ્વને ઉપકારક છે.
આ
આ