________________
૪૭૨ : સહુ શિક્ષણથી દૂર રહેા!
નવાર આશીર્વાદ મેકલવાનું ચાલુ પરંતુ આ ટાંકણે તારા ઉપર પત્ર મને વિશેષ મન થઈ આવે છે, તેને રાકી શકતા નથી. મેટ્રીકમાં પહેલી જ વારને પ્રયાસે પાસ થઈ જવું અને તે પણ સારા ગુણુ મેળવીને તે આ જમાનામાં ઘણુ વિરલ અને છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં દત્તચિત્ત હાય, ખંતીલા હોય તે જ પહેલીવાર જીતી જાય છે. તું પહેલી જ વારે જીતી ગઈ તે માટે તને અમારા સેંકડો શુભ આશીર્વાદ છે.
જીવનમાં આ એક વિકાસનુ” પ્રથમ પગથિયું છે. હવે મીનુ પગથિયું વિષે તને કયું હાવું જોઈએ ? તે ચાડું સૂચન કરવાની મારી ફરજ સમજીને આ લખવા બેઠો છું. અહીંની એલ. ડી. આર્ટસ કાલેજમાં હું ૧૫-૧૬ વરસથી ભણાવું છું, તેથી કૉલેજ વિષે મારા જે પ્રત્યક્ષ અનુભવ છે તે જ તને જણાવુ છું, તુ દીકરા હત અને મારા જ શાસનમાં હાત તેા તને તરતજ કહી દેત કે બાપુ! ધંધામાં ગાઠવાઇ જાઓ, કોલેજમાં જવાનું આપણું કામ નથી. જ્યારથી કોલેજમાં હું દાખલ થયા છું ત્યારથી દિવસે દિવસે તમામ કાલેન્ડે એટલે મુંબઇ પ્રાંતની કે ખીજા પ્રાંતની તમામ કોલેજોનું વાતાવરણ હીન, હીનતર, હીનતમ થતું હું' પ્રત્યક્ષ નજરે જોયા કરૂ છું અને કલાસમાં વિદ્યાર્થીઓને કહું છું પણ ખરો કે ‘ભાઇ! શા માટે વખત બગાડો છે અને પૈસાના પણ શા માટે અપવ્યય કરી છે? ધંધા ઉદ્યોગમાં લાગી જાએ તેા તમને અને તમારા કુટુંબને જરૂર ફાયદો થશે.’ આ ઉપરથી તને કોલેજના હીનતમ વાતાવરણના ખ્યાલ આવશે. દુર્ગુણા વ્યસના અને ઉધ્ધતાઇના સસ્કાર વિદ્યાથી આ પૈસા અને વખત અગાડીને માટે ભાગે કોલે
રહ્યું છે. લખવાનું
જોમાંથી ખરીદે છે, અને પરિણામ બેકાર અનીને જીવનની નિષ્ફળતા અનુભવે છે. તેમ છતાં તારું જો આગળ અભ્યાસ કરવાનુ મનજ હોય અને તારા વડીલાની સમતિ હોય તા તું ત્યાં કેવળ છેકરીની કાલેજમાં જા તા ચિત કહેવાય, કવે કાલેજ ત્યાં છે જ, તેમાં જે અભ્યાસક્રમ છે તે કરીઓને ભવિષ્યમાં વિશેષ ઉપયોગી નિવડે એ રીતે ગેાઠવેલ છે. ગૃહવિજ્ઞાન, શીવણુ, રાંધણુ, બાળઉછેર વગેરે વિદ્યાએ છેાકરીએના જીવનમાં વિશેષ લાભકારક નિવડે છે અને તે સાથે ભાષા, ઈતિહાસ, ભૂગોળ અને ગણિત વગેરે ઉપયાગી વિષયે પણ હોય છે. વળી માનું છું કે તારા ઘરથી . તે કોલેજ દૂર પણ નથી. જો તારે કોલેજમાં જવું જ હાય તા મારી આ નમ્ર સૂચનાભલામણ છે. આ સિવાય બીજી કાલે આપણા જીવન માટે ભારે ખતરનાક અને જીવનના મંડપને વસી નાખે એવી મને મારા પ્રત્યક્ષ અનુભવથી દેખાય છે. એકવાર પાલીતાણાવાળા નગરશેઠે તેમના પૌત્ર માટે કોલેજમાં દાખલ થવા વિષે પૂછેલુ તેના મે જવાબ આપેલ કે ‘ઘરના ધધે હાય તે તેને તેમાં જ ગાઢવી દ્યો, અને પૈસા વધારાના હોય તો છેકરાને બગાડવા કોલેજમાં મૂકવા હાય તા ભલે.' અભ્યાસ વિષે મારા તરફથી કોઈ સહાયતાની જરૂર હોય તે જરૂર તું મને લખજે. હુ તેા ઇચ્છું કે તુ સારૂ. સંસ્કૃત, ગુજરાતી અને અર્ધમાગધી તથા અંગ્રેજી શીખીને એક સારી લેખિકા અથવા સ`પાદિકા બની જા; પણ આ જોગ તને કવે કેલેજ સિવાય ખીજે થવાને સભવ નથી. આ પત્રનિરાંતે વાંચજે અને ગંભીરપણે વિચારજે. બેચરદાસ (જૈન શિક્ષણ સાહિત્ય પત્રિકા)