________________
ONIGO
લહાશાહC6e8
એપાદક : સી.‘નાવ૬. 'GSછળછ6969696"e !”
હ નમ્ર નિવેદન છે
બાળકમાં વિચાર શક્તિ ખીલે, વાંચન વિશાલ બને, બુદ્ધિને કામ મળે, દિન-પ્રતિદિન સારૂ અને સાત્વિક લખતા શીખે તેમજ ધર્મશ્રદ્ધા અને સંસ્કારિતામાં ઔર અભિવૃદ્ધિ થાય એ જ એક માત્ર શુભ ઉદેશને નજર સમક્ષ રાખી મેં “બાલ જગત”નું સંપાદન કાર્ય સંભાળ્યું તેને આજ એક વર્ષ પુરૂં થાય છે મારે મન આજને દિવસ અતિ આનંદને છે.
મનનીય નાના બેધપ્રદ લેખ, બે ઘડી મોજ, ગણિત ગમ્મત, સૌરભ, બેની ખુબી, ત્રણની ખુબી, ચારની ખુબી, જુની અને નવી કહેવત, નથી...નથી નકામી, કહે જોઈએ? વેરાયેલાં પુલ, જાણવા જેવું, બેધબિન્દુ, સચિત્ર જુએ અને જાણે ઈત્યાદિ જ્ઞાન સાથે ગમ્મત આપતું અવનવું ઘણું બધું સાહિત્ય “બાલ જગત’ પ્રસિદ્ધ કરી ઠીક ઠીક પ્રગતિ સાધી છે અને બાલ લેખકને એણે લખવામાં ઉત્સાહિત કર્યા છે.
તાજેતરમાં શરૂ થયેલ “સ્ત મંડળ” અને “વિના પ્રવેશ ફી શબ્દ હરિફાઈ એ તે બાલ જગત” પ્રત્યે બાળકની ચાહના, પ્રેમ અને આત્મીયતા એટલી વધારી દીધેલ છે કે જે વર્ણવવા મારી પાસે શબ્દો જ નથી એમ કહું તે કદાચ અતિશયોક્તિ નહિં ગણાય.
આ બધી સિદ્ધિઓ કેવલ અમારા ( શ્રી કલ્યાણ પ્રકાશન મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ, સંપાદક, સહસંપાદક, વ્યવસ્થાપક) મહત્વની ખાતર જણાવી રહ્યો છું એમ કે રખે માને !!
* પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વના સુઅવસરે ખૂબ ખૂબ આરાધના તપ, જપ, વ્યાખ્યાન શ્રવણ, પ્રતિક્રમણ પૌષધ કરીને કરશે, ને તે દ્વારા જીવનને સફલ જરૂર બનાવશો!
અમે જે કંઈ કરી રહ્યા છીએ, તેમાં તમારા બધાયને સહકાર, મમતા અને હૂફ અમારે માટે પ્રેરણારૂપ છે એમ અમે ચક્કસપણે માનીએ છીએ..
હજુ ઘણું ઘણું કરવાની હોંશ છે. “સ્તમંડળ” અને “વિના પ્રવેશ ફી શબ્દ હરિફાઈની જેમ દર મહિને સવાલ-જવાબ” “નિબંધ હરિફાઈ” “અંક હરિફાઈ” “સચિત્ર રમુજી કાર્ટુન ચિત્ર” ઇત્યાદિ આગામી વર્ષે “બાલ જગત” માં રજૂ કરવા ભાવના છે. ધીરે ધીરે એમાં સફલતા મળશે તેવી મને આશા અને પૂર્ણ શ્રદ્ધા છે.
અંતમાં “બાલ જગત'ની પ્રગતિમાં જેઓ સતત રસ ધરાવી રહ્યા છે એ સી કે શભેચ્છકેને એ અપૂર્વ આત્મીયભાવ માટે પુનઃ પુનઃ અભિવાદન. શાસનદેવ! “બાલ જગત’ ના સંપાદન કાર્યમાં મને દરેક રીતે સહાય કરે ! એજ અભિલાષા.
નવિન'
સંપાદક “બાલ જગત” ' 'JA) DEA) બોડકણા ) )) ))
બુધ્ધિ કરો.......અને ......ઈનામ મેળવો. આ જ આગામી અંકે “વિના પ્રવેશ ફી અંક હરિફાઈ” રજુ થશે જ ન ૨૧) એક કરજEીજા રાજા