________________
૪૩૮ મડામંગ૩ શ્રી નવકાર
અહિ ત એ શ્રી નવકાર મંત્રનુ મૂળ ખીજ છે એટલે અરિહંતના સમગ્ર નવકારને વિચાર–સાર આવી જાય છે, માટે અહિ. આપણે મુખ્યત્વે અરિહંત પ્રભુના વિચાર કરીશું.
શ્રી અરિહંત ભગવતાની સ્વભાવ સિદ્ધ ચેાગ્યતા હાય છે, જેને સહજ તથા ભવ્યત્વ કહેવાય છે. શ્રી અરિહંત ભગવ ંતોનું દિલ બીજા કરતાં વિશાળ હાય છે. તેમના પ્રધાન ગુણ એ કે, હું પામું' એટલુ જ નહિ, પણ સૌને પમાડી ઉં. મેાક્ષ માને પામ્યા પહેલાં પણ એ આત્મા પરોપકાર કરવાના રસવાળા હેાય છે. જેણે કદી પણુ પોતા ઉપર ઉપકાર કર્યાં નથી અને જેના તરફથી કાઈ ઉપકારની સભાવના નથી, એવા ઉપર પણ ઉપકાર કરનાર હોય છે. જે મારામાં શકિત આવે, તા હું સૌને આ શાસન પમાડી દઉં' એવી ભાવના એમને મૌલિક હાય છે.
શ્રી અરહિંતપણાનું બીજ પરહિત ચિંતા છે. મૈત્રી ભાવના એટલે પરહિત ચિંતા. તેઓશ્રી જગતના જીવ માત્રની ચિંતાવાળા હોય છે અને તેથી જ તે પરહિતની સાચી ચિંતા કરી શકે છે, તેમની હિત ચિંતા
નાનામાં નાના જગતના જીવ સુધી પહેાંચે છે. તેમની હિત ચિંતામાંથી જગતને કોઇપણ જીવ બકાત રહેતા નથી, તે ધમની પ્રાપ્તિનું ખીજ છે. તેને ભૌતિક સ્વાર્થ ગૌણુ હાય છે. અને પરા મુખ્ય હેાય છે તેએ. અદીન હેાય છે. ગુરુ પ્રત્યે બહુમાનવાળા હોય છે,
અને અક્ષુદ્ર હોય છે. બીજાનુ કરી દેવામાં એ રાજી છે. પેલા પોતાનુ ન કરતા હોય તે પણુ.
નમે અરિહંતાણું ખેાલવું એ અરિહંતની પૂજા છે. નવકાર ગણવા એ અરિહંતની પૂજા છે જિનમદિરે જવું એ અરિહ ંતની પૂજા છે. સંસારનું બધું મૂકીને સાધુપણુ લેવુ અને પાળવું એ અરિહંતની પૂજા છે.
શ્રાવકો અન્નેય અરિહંતની પૂજા બન્યા છે. એટલે તિલકાદિ કરતા નથી, પણ શ્રાવકો શકતા નથી માટે તિલકાદિ
સાધુ અને કરે છે. સાધુએ નિગ્રંથ કરવા પૂર્ણાંક દ્રવ્ય પૂજા ધનાદિકના સંગને તજી કરવા પૂર્વીક દ્રવ્ય પૂજા કરે છે.
સાધુઓને ભાવ પૂજા એટલે પ્રભુની આજ્ઞાનુ પાલનના અધિકાર છે. શ્રાવકને પ્રભુની આજ્ઞાના -પાલનરૂપ ભાત્ર પૂજા અને જલ, ચંદન, આદિ દ્રવ્ય પૂજા કરવાની છે. આજ્ઞાનું પાલન ન કરે તેા પૂજા શા કામની? આજ્ઞા પાલન એ મોટી પૂજા છે.
ગુણુના અથી જીવને નમો અરિહંતાણું, નમા સિદ્ધાણુ ખેલતાં એમ થાય કે હું પણ અહિંત પદ્મ પામીને શ્રી સિદ્ધિ પદને ઝટ પામુ.’
અરિહંતની સેવા વાસ્તવિક રીતિએ તેા પેાતાના આત્માની જ સેવા છે. કેમ કે એ સેવાનું સધળુ ફળ પોતાને જ મળવાનું છે,
ગ્રામ: WESTCO+
મે. વેસ્ટર્ન કન્સ્ટ્રકશન કું
ધ્રુવ મેનશન : રણજીત રાડ,
જો મ ન ગ ૨.
ટેલીફોન નં. ૬૫૪
ગવનમેન્ટ કાન્દ્રાકટસ : એન એપ્રુવ્ડ લીસ્ટસ એફ ગવર્નમેન્ટ ડીપાર્ટમેન્ટ આ સ્ફા ટ કામ ના પે શ્યા લી સ્ટ