________________
હવે તે તે પૂરાનાસ્તિક બની ગયા છે. આ મધુ હવે કલ્યાં જઇને પહોંચશે?”
રાજા રામમહનરાયે હસીને કહ્યું : હવે એમના માટે પશુ મનવાનુ ખાકી છે.'
આજે સમાજમાં ચારે કાર દૃષ્ટિ નાખતાં પશુતા જ નજરે પડે છે. પૈસા માટે ભાઈ ભાઈનાં ગળાં રહેશી નાખે છે. પાવિક વૃત્તિઓએ હવે હદ મૂકી છે.
ચારિત્રની મૂડી એ જ સાચી મૂડી છે. માણસ ગમે તેટલા ધનવાન હોય પણ જે તે પ્રમાણિક ન હોય, તેા તેના ઉપર વિશ્વાસ કાણુ મૂકે? જેના ઉપર લોકો વિશ્વાસ ન મૂકી શકે એવા માણસની મૂડી એ કાંકરા ખરાખર છે. જેએની પાસે ચારિત્રની મૂડી છે, તેઓએ પ્રમાણિક્તાથી, ઉચ્ચ વિચારોથી અને શુદ્ધ ભાવનાથી જનસમાજમાં એવી પ્રેમહવા પ્રગટાવી હાય છે કે એના એકએક વચન ઉપર લેાકેા વિશ્વાસ મૂકી શકે છે. એનાં પગલેપગલે ચાલવાનુ લાકો ઈચ્છે છે.
અંગાળના કૃષ્ણપાન્તી ધનવાન હોવા છતાં એટલા બધા સાદા રહેતા કે અજાણ્યા માણસ એમ જ વારે કે આ કાઈ મામૂલી માણસ છે. એક દિવસ તે ગંગાતટે ગયા. ત્યાં કેટલાક વેપારીએ મછવામાં માલ ભરીભરીને વેચવા આવ્યા હતા.
એક વેપારીને કૃષ્ણાપાન્તીએ પૂછ્યું : ‘આ માલના ભાવ શા ?” વેપારી તે કૃષ્ણપાન્તીને જોઈ સમન્ત્યા કે આ કોઇ ગામડિયા છે. મારા માલ ક્યાં લેવાના છે? એટલે માલની જે કિંમત હતી એના કરતાં કાંઇક આછી કહીં. એટલે કૃષ્ણપાન્તીએ પૂછ્યું
:
કલ્યાણુ : ઓગષ્ટ ૧૯૬૩ : ૩૮૧
આપની પાસે કેટલા માલ છે?” વેપારીએ એ પણ કહ્યું. કૃષ્ણપાન્તીએ ખિસ્સામાંથી અમૂક રૂપિયા કાઢી ખાના પેટે આપ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા. જ્યારે તે વેપારીને ખખર પડી કે આ તા ઓડનું ચાડ વેતરાઇ ગયું, એટલે એણે કૃષ્ણાપાન્તી પાસે જઇ મીઠીમીઠી ભાષામાં કહ્યું: ‘શેઠજી, હું તા આપને ન આળખી શકો. તમે મારી સાથે જે માલના સાદા કર્યા તે તે હજી
અને એ માલ આ તેા તમે છે ખીજાને તેા આ
અહીં આવે પણ નથી. આપના લાયક પણ નથી. સોદામાં નાહવાનું જ છે. એટલે સાચું કહું છું ખાકી
કૃષ્ણપાન્તીએ ખાનાના રૂપિયા પાછા લીધા અને કહ્યુ: ભાઈ, આ મારી વાત તેા ઠીક છે. પણ વેપારી સાથે માલની વાત થઇ હોય તે જ માલ આપવા એમાં વેપારીની પ્રમાણિક્તા છે. આ પ્રમાણે ...............
કરીને સાદો ફ્રાય કરવા એમાં વેપારીની આબરૂ નથી. જો તમારા વેપારમાં પ્રમાણિક્તા નહિ હોય, સદૂન નહિ હોય, સત્યશીલતા નહિ હોય તો તમારી દુકાને કચે વેપારી ચડશે ? વેપારીને તે એ આદર્શો હાવા જોઇએ કે નાનુ છે, આવે કે મોટા વેપારી આવે. હાંશિયાર આવે કે ભલાભોળા ગામચિા આવે નીતિ તેા એક જ હાવી જોઇએ.
આપણી દુકાન પર આવેલા કોઇ ઘરાકને
એમ ન થવું જોઈએ કે આપણે અહીં છેતરાઇને જઇશું. એમાં જ આપણા વેપારની ઉજ્જવળતા છે.'
આજે તા એ વખત આવ્યે છે કે જ્યાંજ્યાં બુદ્ધિનુ પ્રમાણ વધુ ત્યાંત્યાં છળ