________________
તમે જાણો છે। નિધન અને ધનવાનમાં શું તફાવત હોય છે? નિર્ધનને એ ખ્યાલ હોય છે કે ધન અને સ ંતોષ આપશે, પણ ધનવાન સારી રીતે જાણતે!–અનુભવતા હોય છે કે ધન સાષ આપી શકતું જ નથી. બલ્કે ઇર્ષ્યા હૃદયનો કબજો લેતી જાય છે.
સફળતાની ચાવીએ.
જીવન દેવગુરુને સમર્પિ`ત કરી દેવું, માથે આવી પડેલુ કાર્યો વેઠરૂપે નહિ પણ ફરજ સમજીને કરવુ', ભવિષ્યના મોટા મોટા મનસુબા ન ઘડવા કે ન તા ભાવિની વ્યથ ચિંતામાં પડવું, અસફળતાનો વિચાર ન કરવો, કોઇની સાથે દ્વેષ ન
રાખવે, મૈત્રીભાવ ટકાવવા પ્રયત્નો કરવા, પેાતાના આનંદમાં બીજાને ભાગીદાર બનાવવા, સ્વભાવમાં મૃદુતા, વાણીમાં માર્યાં અને અન્યના સત્કાર્યાંમાં સહાનુભૂતિ રાખવી. સુતા પહેલા રોજ તમારા આત્માને પુછે કે ‘આજ મારા વ્યવહાર-વર્તાવ બધા સાથે મૃદુ અને શિષ્ટતાપૂર્ણ હતા ? આજે મે કોની સાથે મૈત્રીનુ બંધન દૃઢ બનાવ્યું ?
કાની આવશ્યક્તા અને અનાંવશ્યક્તાનું સાધનાની પગદંડી એના લેખક મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજીનુ બીજી પ્રકાશન
“શરણાગતિ
કિં. રૂા. ૧) પાસ્ટેજ ખર્ચ ૨૦ ન. હૈ. થોડી જ નલે. બાકી રહી છે તુરત મગાવા
(૧) સામચંદ ડી. શાહ પાલીતાણા (સૌરાષ્ટ્ર
(૨) ભુરાલાલ પડિત
,,
સરસ્વતી પુસ્તક ભડાર, હાથીખાના રતપાળ – અમદ્દાવાદ.
(૩) સેવંતીલાલ વી. જૈન
મેાતીશા જૈન દેરાસર, પાંજરાપોળ માધવબાગની પાછળ, મુંબઇ-૪.
કલ્યાણુ ઃ જીન, ૧૯૬૩ : ૩૯૭
અંતર સક્ર્મબુદ્ધિથી સમજો. જીવનના મહાન કાર્યાં કરવા માટે માણસ પાસે સાહસનો ભંડાર પણ જોઇએ. જ્યારે તમને વિશ્વાસ બેસશે કે, ભારામાં અનંત શક્તિ છે.’ ત્યારે તમારામાં એવા વિશ્વાસ અને શૌય પ્રગટશે કે મોટા કાર્યો પણ સાધારણ સહેલા લાગશે. માનવ મોટા કાર્યોં કરી શકે એમાં સ ંદેહ નથી. ઉચ્ચ ધ્યેય રાખી, પોતાની શક્તિની તુલના કરી, એને ઉપયોગ કરવાની કળા, રસલગન અને બુદ્ધિમત્તાથી કાર્ય કરવું, સફળતા ભવિષ્યના ગર્ભમાં નથી પણ વર્તમાનમાં તમારી પાસે જ છે. તમારી યોગ્યતાનું ઠીક ઠીક અનુમાન
તમારી સફળતામાં નક્કર સહાય આપશે. તમારે જો કા કરવાની ઈચ્છા હોય તે સારા કાર્યની કમી નથી. સારા કાર્યના દરવાજા ખુલ્લા છે. કાના ફળ કે ફેલાવા સામે ન જોતા એની નકરતા નિરવઘતા સામે જો જો. આ ગુણે-ક માં દત્તચિ ત્તતા, ઉત્સાહ, ઇમ:નારી, નિશ્ચય, દૂરદર્શિતા, સહાનુભૂતિ, ધીરતા, આત્મસયમ, વિવેક અને સરળતાને વિકસિત કરશે.
શ્રી શત્રુ ંજય તીર્થ પટ
અમારા સ્ટુડીયામાં તૈયાર થતાં સાફ્ટ કેનવાસ (કાપડ) ઉપર પાણીથી ધોઈ શકાય તેવા સોનેરી પાકા રંગના આ ક નવી ડીઝાઇનમાં તૈયાર થતા શ્રી શત્રુ જય તીથ પટ આજે જ વસાવેા.
તદ્દન નવી ડીઝાઇનમાં તૈયાર થતા ૧૯ તીર્થાંના પટ તથા મકરાણુના સાક્ટ આરસ પત્થર ઉપર પટ બનાવવા માટે લખેા અગર મળેા. જુના અને જાણીતા ૬૦ વર્ષના અનુભવી
પેઈન્ટર ભીખાભાઈ કરણજી
ગુજર આ સ્ટુડીઓ નાની શાકમારકેટ-પાલીતાણા.