________________
શ્રી જિનસિંહસૂરીશ્વરજી મ. સાહેબ અહિ શિષ્ય પરિવાર સાથે બિરાજતાં હતાં. શીલસાતમને તહેવાર આવ્યો નદીએ સ્નાનાદિ કરી પછી દેવીએની પૂજા કરી ભોજનાદિ કરવાની ત્યાંની પ્રથા હતી. તે વખતે આચાર્ય મ. સા.ના શિષ્યા વહારવા ગયા, એટલે દરેક ઘેરથી એકજ જવાબ મલ્યા કે ‘આજ તે શીતળા સાતમને દિવસ આજ, તે દેવીઓની પૂજા-પાઠ કરીને પછી ભેજન કરવાનું માટે હમણાં ભિક્ષા લાભ ન હોય?' આવા અનેક શબ્દો સાંભળી શિષ્યા ગોચરી વિના ગુરૂમહારાજ પાસે પાછા આવ્યા, આચાય મ,શ્રીને વાત કરી. સૂરિદ્ર તુરત બાજીની ઓરડીમાં ધ્યાનમાં બેસી ગયા અને થાડી જ વારમાં દેવીએની બધીયે મૂર્તિએ પાત્રામાં આવીને પડવા લાગી. આ બાજુ જે લેાકા નદીએ ન્હાવા ગયેલા તે લાકા દેવીઓની પૂજા કરવા ગયા પણ બધીયે દેવી ગૂમ ! છેવટે તપાસ કરતાં ઉપાશ્રયે મહારાજ સાહેબ પાસે આવ્યા, અને માફી માંગી. મહારાજ સાહેબે કહ્યું. ‘ આ દેવીઓની મૂર્તિ તમારી છે પણ સાધુના પાતરમાં આવી છે માટે તમોને કામ ન લાગે તેથી તેને ગળાવી અને તેમાંથી એ સુંદર પ્રભુની પ્રતિમાજી અનાવ્યા. આ મંદિરમાં પધરાવ્યા પ્રતિષ્ઠા કરી. પણ રાત્રે ધાંધલ થાય અને પ્રતિમાજી પોતાની જગ્યાએથી પડી જાય. આમ ત્રણ દિવસ ચાલ્યું કાઈ દેરાસરમાં જાય નહીં. છેવટે આચા` મ. મદિરમાં ગયા અને તાંબાના એ ખીલા મગાવી મંત્રોચ્ચાર સાથે પ્રભુની પ્રતિમાજીના પગમાં મારી દીધા અને સર્વે દેવીને ત્યારથી ઉલ્કાપાત બંધ થયા વાત સાંભળી, આચાર્ય મ. સા.ની શક્તિપ્રત્યે પૂર્ણ સદ્ભાવ હૃદયમાં પ્રગટ થયા.
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુના મંદિરની બાજીમાં શ્રી અષ્ટાપદજીનુ મંદિર છે. આ મંદિર ખે માળનુ છે ઉપર પંચધાતુની શાંતિનાથ પ્રભુની પ્રતિમાજી છે. સ. ૧૫૩૬ ના લેખ છે. મૂળનાયક સિવાય ત્રણે દિશામાં ત્રણ મૂર્તિએ સમવસરણમાં છે તથા તેના શિખર ઉપર અભિનય કરતી અપસરા
કલ્યાણુ : એગસ્ટ, ૧૯૬૩ : ૩૭પ
એની આકૃતિ જોવા લાયક છે. નીચે શ્રી કુંથુનાથ ભગવાનની પ્રતિમાજી છે આ મદિરના બે ભાગ ગણાય છે તેમાં અડધુ પિતાએ અને બાકીનુ તેમની સુપુત્રીએ "ધાવ્યું છે, તેથી આરિ એક હોવા છતાં બે ગણાય છે, આ મંદિરમાં ચારે બાજુ શિલ્પ જોવા લાયક છે. અહીં પણ વિધિવત દર્શન કર્યાં અને ખૂબ જ આનંદ થયા, તેથી એવું લાગ્યું કે આ બાજુના તીર્થાંની યાત્રા તે જરૂર કરવી જ જોએ,
ગઈ કાલનું પ્રક્ષાલાદિનું કાય ચાલુ હતું તેમાં સ્નાનાદિ કરી જોડાયા પ્રભુના મંજન તથા પ્રક્ષાલ વખતે જે આનંદ આવ્યો છે તે આનંદ જીવનમાં કયાંય પણ અનુભવ્યો નહીં હોય, બપોરે નીચે આવી એકાસણુ કરી ઘેાડીવાર આરામ કરી બધાયે સામાયિક કર્યું તેમાં આ ખાજીના તીર્થાંની બીજી જે ક! જાણવા લાગેલી હકીકતા હતી તે વિદ્યાથી ઓને સમજાવી, સાંજે મહારાજશ્રી પાસે પ્રતિક્રમણ ભાવનાનો લાભ લઇ સૂઈ ગયા,
(ક્રમશઃ)
ううううううううううう
૧
તમારે સુખ જોઈએ છે? જો હા,
તા તમને મળેલું સુખ વહેંચીને ભોગવે !
બીજાનાં દુઃખમાં ભાગ લે ! ટુંકમાં
તમારા સુખમાં ભાગ પાડા, ને ખીજાના દુઃખમાં ભાગ લે!
O
તમારે સારા બનવુ છે? હા, તા પરના દાષાને રાઇ જેવા જૂએ ! ને તમારા દાષાને પતિ જેવા માના !
પોતાનાં ખરેખર મૂર્ખાઇ છે.
.
પેાતાનાં ગુણનાં ગાણા ગાવાં ને
દુ:ખનાં રાદડાં રેવા એ
ううううううううううううう