________________
૩૭૦ : અનુભવની એરણ પરથી
ત્યાંથી એના ગામ લાવવામાં આવ્યો. મૃત દેહને જોઈને મીરાએ તરત જ પોતાના પ્રાણ છેડચા. એ પાછળ એક પત્ર, મૂકી ગઇ છે જેમાં લખ્યું છે કે ‘ આટલા દિવસ મેં પતિમિલનની આશામાં વિયેગ સહન કર્યાં, હવે અમે પતિ-પત્ની સ્વર્ગમાં મળવા જઇએ છીએ. અમને એક જ ચિતામાં બાળજો ' એ પછી એ તેની સ્મશાન યાત્રા નીકળી ત્યારે · જયસતી 'ના અવાજોથી આકાશ ગાઇ રહ્યું હતું. સતીની ચિંતાનાં હારી નરનારીઓએ કરી પ્રદક્ષિણા કરી હતી. સતીને મહિમા તરફ ગવાઈ રહ્યો છે. ગામના લોકોએ એ સતીનુ સ્મારક બનાવવાના નિર્ણય કર્યાં છે.
ન
ચારે
૨ : પ્રાથના ફળી
કેરલી : અહીંથી ૪૦ માઈલ દૂર આવેલા ગેટે ગામની લક્ષ્મી નામની એક ગરીબ સ્ત્રી પોતાના સાત વર્ષના બાળક સાથે જ ગલમાં લાકડાં ભેગા કરવા ગઇ હતી. બાળકને એક સ્થાન પર બેસાડી સ્ત્રી લાકડાં વીણુવા ગઇ. લાકડાં ભેગાં કરીને માથા પર મુકવા જાય ત્યાં શ્રીએ બાળકની ક્રારમી ચીસ સાંભળી એ તરત ત્યાં દોડી ગઈ અને જોયુ તે છેકરાના પગે ચાર ફુટ લાંખે કાળેા ઝેરી સાપ વીંટાયા હતા. ભયથી બાળકના ચહેરા પીળેા પડી ગયા હતા. માતા આ દ્રશ્ય જોઇ પહેલાં તે ખૂબ ગભરાઇને રડવા લાગી પણ પછી પોતાના બાળક પાસે ગઇ અને કહેવા લાગી કે હું નાગદેવતા આ મારે। વિધવાને એક માત્ર પુત્ર છે તમે એને છોડી મુકશો તેા મારા આશી-તે વાંદ લાગશે એમ નહીં કરા તે તમારૂં ભલુ નહી થાય હું પૂજા સિવાય તમને કશું આપી શકવાની નથી.’ કહીને તે માટેથી રડવા લાગી. તેના રડવાથી હજારો લેાકેા ત્યાં ભેગા થઈ ગયા. પણ બાળકને બચાવવા શું કરવું તે વિચારવા કાષ્ઠની બુદ્ધિ ચાલતી ન હોવાથી બધા લાચાર હતાં.
આ બાજુ છેાકરા ભયથી બેભાન જેવા થઇ ગયેા હતેા. ઘેાડીવારમાં છેાકરાના પગે વીંટળાયેલા સાપ તેને છેડી ચુપચાપ ચાલો ગયા. નાગની ચુડ છુટતા છેાકરાને પણ ભાન આવી ગયુ. તે
દોડીને પોતાની માતાને વળગી પડયો. આ દૃશ્ય જોઇ ત્યાં ઉભેલા હજારો લોકો કહેતા હતા કે, * સાપ જેવા ઝેરી પ્રાણીએ પણ એક સ્ત્રીની આંતરિક પ્રાથનાથી પ્રસન્ન થઇને બાળકને પ્રાણદાન આપ્યા છે.' લોકો બાળકને વાજતે ગાજતે તેના ઘેર લઇ ગયા હતા. મેાતના મોઢાથી પાછા આવેલા બાળકને જોવા લાકા દૂર દૂરથી આવે છે, અને સાચી પ્રાથનાને કળેલી જોઇ દંગ થઈ જાય છે
આ શ્રી રાજ જંગલમાં લાકડા વીણવા જાય છે, પણ બાળકને સાથે લઇ જતી નથી. એ પછી ફરીથી કાઇને નાગદેવતાનાં દર્શન થયા નથી કેટલાક લેાકા કહે છે કે નાગરૂપે એ આ સ્ત્રીને કાઈ પૂજ હોવા જોઇએ, અને તેણે બાઈના પુત્રપ્રેમની કસોટી કરી છે. અનેક પ્રકારના લોકો અનેક પ્રકારની વાર્તા કરી રહ્યા છે.
૩
: નવજાત શિશુની કુતરાએ રક્ષા કરી આગ્રા : ગઇ કાલે સવારે તાજના આંગણામાં એક વિચિત્ર દૃશ્ય જોઈ લોકો આશ્ચય ચકિત થઇ ગયા. એક તરતનુ જન્મેલુ બાળક પડયું હતું અને તેની રક્ષા એક કુતરા કરતા હતા બાળકને ૬ કલાક પહેલાં તજી જવાયુ હોય એમ લાગતું હતુ. બાળકને જ્યારે પોલીસ ઉપાડીને લઇ જવા લાગી ત્યારે કુતરા ઘેાડી વાર સુધી તેની પાછળ ગયા હતા અને પછી તે પાછા ફર્યાં હતા. પેાલીસે આ કૂતરાને એવી શંકાથી પીછા કર્યાં કે કદાચ એ બાળક એના માલિકના ઘરનું પાપફળ હોય અને
આમ ત્યજી દેવાતાં કૂતરા તેની પાછળ આવીને તેની રક્ષા કરવા લાગ્યા હાય પણ પાછળથી ખબર પડી હતી કે આ કૂતરા એક વૃદ્ધ દંપતિને છે. તેમના ઘરમાં એવુ કંઈ બને એવી શકષતા જ નથી. બાળક હજી પણ જીવે છે. એવી પણ શકયતા છે કે બાળકને કોઇ જમુના નદીમાં નાખી ગયું હાય અને કૂતરા તેને તાજના આંગણામાં ઉપાડી લાવી તેની રક્ષા કરવા લાગ્યા હાય.
આ બાળક ખૂબ જ સુંદર હાવાથી તેને અનેક લોકા દત્તક લેવા આતુર છે. અહીં રહેતા લેાકેાના કહેવા પ્રમાણે આ કૂતરા પાળેલા હાવા