________________
શેઠને તડકે ઉભા રાખ્યા તે તે અત્યંત દુ:ખથી પ્રેભાન થઇ ધરણી પર ઢળી પડયા. તેટલામાં ભારડ પક્ષી ત્યાં આવ્યું. ભક્ષ જાણી ઉપાડયા. રસ્તામાં બીજી ભારડ પક્ષી મળ્યું. અન્ને વચ્ચે યુદ્ધ જામ્યું, એ લડાઇમાં શેઠ નીચે પડયા. પણ પુન્યાઇના બળે શેઠ મરણુ ન પાળ્યા. ત્યાંથી ઉઠી રખડતા રખડતા કેટલેક દિવસે ઘેર આવ્યા. બધી દુ:ખની વીતક કથા સ્નેહીજનાને સભળાવી. વાત સાંભળતા સહુ ચોધાર આંસુએ રડી પડયા. શેઠને મેાટા પુત્ર શાણા તે સમજી છે. તે કહે છે; * પિતાજી ! ધન તેા ભાગ્યમાં હોય તે જ મલે છે તમારે ક્યાં ધનની ખેાટ છે? બધા લાભ રાખી જીવનને વ્ય સંપત્તિ મલી છે તે કાંઈ ઓછી નથી ! જે છે તેને સુખેથી ભાગવા ! અને સન્મામાં વાપરી આત્માનું કલ્યાણ કરે !'
શા માટે
ગુમાવા
આટલે
છે ! જે
હવે શેઠન આ વાત ગળે ઉતરી. એટલામાં કોઇ જ્ઞાની મહારાજ પધાર્યાં. શેઠને ઉપદેશ આપ્યા,
અને જગતમાં લેાભ ભય'કર ચીજ છે, માટે સતાષ રાખે!! અને ધનનું તથા બીજી સંપત્તિનું માપ કરા ! ધનશેઠે પણ જ્ઞાનીના વચનને સ્વીકારી સંપત્તિનું માપ કર્યું. હવે તે। શેઠશ્રીનુ જીવન સમગ્ર પ્લટાઇ ગયું, મનની શાંતિ થઈ ગઇ, અને સ'તેાષ એ જ સાચું સુખ છે જાણી લીધું. પછી તેા શેઠની કસેાટી થઈ, ધન સામું આવ્યું છતાં
નિયમ કરેલા હાઇ સ્વીકારતા નથી. છેવટે તેના ધરમાં સેાનામહારાના વરસાદ પડે છે. બધી સપત્તિ કોઠી સુકા માં જ વાપરે છે. પ્રાતે સમસ્ત સંસારનો ત્યાગ કરી સયમના સોહામણા ભાગે પગરણુ માંડી ધનશે આત્મદ્રોય સાધ્યું !
કહેવાતા સાર એ કે જ્યાં સુધી શેઠને લાભની પરાકાષ્ઠા હતી, કાટથાધિપતિ બનવાની આશા હતી ત્યાં સુધી તે સુખી થયા નહિ, અનેક પ્રકારના પુરૂષાથ ખેડયા પણ ભાગ્યમાં ક્રાડાપતિ ખતવાનુ નહિ હાય ઍટલે છેવટ સુધી ૯૯ લાખના ૯૯ લાખ જ રહ્યા. પણ જ્યાં સબુદ્ધિ આવી ત્યાં
કલ્યાણુ : ઓગસ્ટ, ૧૯૬૩ : ૩૬૩
સમગ્ર જીવને કેટલા પલટા ખાધા ! તેમનેા આત્મા કે સુધરી ગયો. માટે,
સાષ એ તે સુખની રેખા છે. અસતે।ષ દુ:ખની રેખા છે.
કહેવત પણ છે ને! સ ંતોષી નર સદા સુખી ! અસ ંતોષી આત્મા કર્દિ ય સુખની પરાકાષ્ઠાને પામતા નથી. માટે સહુ કોઇ સંતોષ સુખના મહત્ત્વને સમજી, આત્મકલ્યાણ સાધે !
આત્મસાધનાની અમલ્ય તક
એકાંત, શાંત અને પવિત્ર વાતાવરણમાં ધર્મારાધના કરવાની સુંદર ચેાજના
સુમુક્ષુ આત્મા સવિરતિ—ચારિત્રના સાધ્યપૂર્વક અ ંશે પણ દેશિવેતિ રૂપ સંયમી જીવન જીવવા સાથે સુંદર રીતે ધારાધના કરી શકે એ આ સંસ્થાના ઉદ્દેશ છે.
(ફક્ત પુરુષા માટે જ)
પાલીતાણા તળેટીના પવિત્ર વાતાવરણમાં જીવન સુવાસ પ્રગટાવવા માસિક રૂા. ૪૦)માં રહેવા તથા જમવાની ઉત્તમ સાનુકૂળતા છે.
સભ્ય ટ્રી:—શ્રી જૈન શ્વે. મૂ. સંપ્રદાયની કાઇપણ પુખ્ત ઉંમરની વ્યક્તિ આ સંસ્થાને રૂા. ૧૦૧) અગર વધારે આપી આજીવન સભ્ય બની શકે છે. સંસ્થામાં સાધક તરીકે રહેવાની કે સભ્ય બનવાની ઈચ્છાવાળાએ નીચેના સિરનામે પત્ર વ્યવહાર કરવા.
શ્રી જૈન શ્વે. મૂ. મુમુક્ષુ શાંતિનિકેતન ઠે. તળેટી, ગિરિવિહાર, પાલીતાણા