________________
श्रीकल्पसूत्रे
• ॥३॥
Flare Jog T
भ्यानन्दारत स्पष्टुमित्र प्रवाताः । देवः दशावणोनि कुसुमानि निपातितानि, चलाक्षपः कृतः। अन्तरा आकाशे “अहो जन्म अहो जन्म" इति घुषितम् । उद्यानानि च अकाले एव सर्वर्तुक - कुसुम - निधानानि संजातानि । वापी - कूप - तडागादि - जलानि च विमलानि जातानि । जनपदे च जनमनांसि हर्ष - प्रकर्षवशेन पवनवे सरसि घनरसा इव विसर्पन्ति संजातानि । वनवासिनो जन्तवो जन्मजातानि वैराणि विधूय सहाss रिणः सहविहारिण जाताः । अम्बरमण्डलं धाराधरा - SS - डम्बर-विधुरम् अमलं चाकचक्यचश्चितं जातम् । कोकिलादिपक्षिणः साल - रसाल - तमालप्रमुख - शाखि - शाखा - शिखा - वलम्बिनः सहकार - सरस - मञ्जरीरसा -ss
का स्पर्श करने के लिए चला हो ! देवों ने पाँच वर्णों के पुष्पों की वर्षा की, वस्त्रों की वर्षा की। 'अहो जन्म, . अहो जन्म' का आकाश में घोष हुआ। उद्यान असमय में ही सब ऋतुओं के फूलों के भंडार बन गये । चावड़ी, कूप, तालाब आदि जलाशयों का जल विमल हो गया। जैसे वायु के वेग से तालाब का जल चंचल हो उठता है, उसी प्रकार जनपद की जनता के मन हर्ष के प्रकर्ष से चंचल हो उठे। जंगली जानवर जन्मजात वैर को त्याग कर एक साथ आहार और विहार करने लगे । नभ-मण्डल मेघों की घटाओं से विहीन, विमल और विमानों की चमक से चमकने लगा। साल, रसाल (आम्र) तथा तमाल आदि वृक्षों की चोटियों पर चढ़े हुए कोकिल आदि पक्षी आम की रसीली मंजरियों के रसास्वादन से
કરવા આવતા ન હોય ! દેવેએ પાંચવા પુષ્પાના વરસાદ વરસાત્મ્યા, તેમજ વસ્ત્રોની પણ વર્ષા કરી.
‘અહે જન્મ! અહા જન્મ! એમ આકાશવાણી થઇ. ઉદ્યાનમાં અસમયે પણુ, સર્વ ઋતુઓના ફૂલેના ભંડાર ઉભરાઈ ગયા. વાવડી, કુવાતલાવ વિગેરે જલાશયાના પાણી, નિ`લ થઈ ગયાં. જેવી રીતે વાયુના સ ંચારથી, તલાવનુ પાણ, હલી ઉઠે છે, તેમ જનપદના હૃદયા, ભગવાનના જન્મના કારણે, હેલહલી ઉઠયાં, ને હર્ષોંના આવેશથી સમસ્ત રાષ્ટ્રમાં ચચળતાં વ્યાપી રહી.
જંગલી જનાવરા પણ, અન્યાન્યના વૈર ભાવાના ત્યાગ કરી. એકી સાથે ચરવા લાગ્યાં. તેમજ એકજ સ્થાને રહેવા લાગ્યાં. નભમ`ડળ પણુ, મેધ-ઘટાએથી રહિત થયું. વિમલ અને પ્રકાશિત વિમાના વર્ડ, આખુ આકાશ ચમકવા લાગ્યું.
Jain Education International
સાર, રસાલ (આંબા) તથા તમાલ વિગેરેના, વૃક્ષાની ડાળી
For Private & Personal Use Only
પર બેઠેલી કાયલે, મીઠા ટહુકાર કરવા
कल्पमञ्जरी
टीका
भगवज्जन्म
कालवर्णनम्
॥३॥
www.jainelibrary.org