________________
વિભાગ-૧ તો ૧૫-૧૫ મિનિટ દિવસમાં ૩ વાર કરવી. દુઃખાવો દૂર થયા
પછી આ પ્રયોગ ન કરવો. શૂન્ય મુદ્રા મધ્યમા (આંગળી) નાં અગ્રભાગને અંગુઠાનાં મૂળમાં રાખી - તેની ઉપર અંગુઠાથી દબાવવું અને બાકીની ૩ આંગળીઓ
સીધી રાખવી. 89 લાભ : કાનની બધી પીડા દૂર થાય છે. બોલવામાં જીભ અચકાતી હોય
તો અવાજ સુધરી જાય છે. કોઈપણ તકલીફ દૂર થયા પછી તે
તે મુદ્રા બંધ કરવી. (૮) પૃથ્વી મુદ્રા : અનામિકા અને અંગુઠાનાં અગ્રભાગને જોડી બાકીની ત્રણ
છે આંગળીઓ સીધી રાખવી. લાભ : આત્મશુદ્ધિ થાય છે, અને શરીરની નબળાઈ દૂર થાય છે.
બજારનાં બધા ટોનિકોથી પણ વધારે લાભ થાય છે. બૌદ્ધિક શક્તિ
અને સ્મૃતિનો વિકાસ થાય છે. ૯) આદિતિ મુદ્રા અંગુઠાનાં અગ્રભાગને અનામિકાના મૂળભાગમાં લગાડી ચારે
7 આંગળિયો સીધી રાખવી. - Mિલાભછીંક અને બગાસા રોકી શકાય છે. ધ્યાન કરવા અને ભગવાનની
Hઈ પ્રતિમા સ્થાપન કરતી વખતે આ મુદ્રાનો ઉપયોગ થાય છે. ૧૦) સૂર્ય મુદ્રા અનામિકાનાં અગ્રભાગ અંગુઠાનાં મૂળભાગ ઉપર લગાડી
અંગુઠાથી દબાણ કરવું, બાકીની ૩ આંગળીઓ સીધી રાખવી. આ મુદ્રા પદ્માસન કે સિદ્ધાસનમાં કરવાથી વધારે લાભ થાય
જ
૧૧)
લાભ : શરીરનું વજન ઓછું થાય છે. શારીરિક માનસિક તણાવ દૂર
થાય છે. કફના બધા રોગો દૂર થાય છે અને પાચન બરોબર
થાય છે. (દૂબળા શરીરવાળાએ આ મુદ્રા ન કરવી) વરુણ મુદ્રા ટચલી આંગળીનાં અગ્રભાગને અંગુઠાનાં અગ્રભાગ ઉપર L} ) લગાડીને અંગુઠાથી દબાણ આપવું, બાકીની ત્રણ આંગળીઓ ઈિ સીધી રાખવી. EDલાભ: ચામડીનાં બધાં રોગો, ખુજલી, દાદર, સોરાયસીસ વિગેરે રોગોમાં
લાભ થાય છે.
T૧૫