________________
વિભાગ-૫
ઓજસ વધારનાર અને આયુષ્યવર્ધક છે. ગાયના દૂધને
સંજીવની ગણવામાં આવે છે. ગાય જેટલી જડીબુટ્ટીઓ
સર્વ રોગની એક દવા
ઘી ચરબીવાળો પદાર્થ ખરો, પણ બધી
પોતાના આહારમાં ગ્રહણ કરે છે તે બધાના ગુણો તેના દૂધમાં જોવા મળે છે. ગાયનું દૂધ અગ્નિદીપક છે. તે રૂચિ વધારનાર અને સુપાચ્ય છે. મંદાગ્નિથી પેદા થતા રોગો માટે તે આશીર્વાદરૂપ છે. લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી યુવાની ટકી રહે છે અને વૃદ્ધાવસ્થા દૂર રહે છે. ગાયનું દૂધ કબજિયાતનો પણ નાશ કરે છે.
|
|
ચરબી ખરાબ નથી. એવું તો આજનું પેથોલોજીશાસ્ત્ર પણ કહે છે. તીખાતમતમતાં ફાસ્ટફૂડ કે જંક
|
ગાયનું દૂધ બાળકો માટે ઉત્તમ છે. શરૂઆતથી જ ગાયનું દૂધ પીનારા બાળકો તીવ્ર બુદ્ધિશાળી અને મેધાવી હોય છે. ગાયનું વાછરડું જન્મતાની સાથે જ એકાદ કલાકમાં ઉછળકૂદ કરતું નાચવા લાગે છે. તેનું દૂધ પીનાર માણસોમાં પણ તેના જેવી જ સ્ફૂર્તિ આવે છે. શારીરિક કે બૌદ્ધિક શ્રમ કર્યા પછી ગાયનું દૂધ પીવાથી થાક ઉતરી જાય છે. વૃદ્ધાવસ્થામાં આંતરડાં નબળાં પડ્યાં હોય ત્યારે ગાયનું દૂધ સહેલાઈથી પચે છે. લાંબી માંદગીમાંથી ઊભા થયેલા મનુષ્યોએ શરૂઆતમાં એકલા ગાયના દૂધનું સેવન કરવું જોઈએ. ગાયનું દૂધ વિષનાશક છે. શરીરમાં કેમિકલ ફર્ટિલાઈઝર્સ કે જંતુનાશક દવાઓના કારણે જે ઝેરી પદાર્થો એકઠા થયા તેની શુદ્ધિ ગાયના દૂધના સેવનથી થઈ શકે છે. હોજરીમાં પડેલા ચાંદા માટે ગાયનું દૂધ ઉત્તમ ઔષધ છે.
|
આજ સુધી પશ્ચિમના આરોગ્યના નિષ્ણાતો એવો પ્રચાર કરતાં હતા કે ‘‘ઘી'' માં કોલેસ્ટેરોલ હોવાથી તે હૃદય માટે જોખમી છે. હવે આ નિષ્ણાતો જ સ્વીકારતા થયા છે કે હૃદયના સ્નાયુઓને સ્નિગ્ધતાની જરૂર છે અને તેમાં ગાયનું ઘી સહાયક બને છે. ગાયના દૂધના ધમનીઓની સ્થિતિસ્થાપકતા જળવાઈ રહે છે. ગાયના દૂધમાં લોહીને પાતળું રાખવાનો ગુણ છે. તે મેદસ્વી મનુષ્યો માટે પણ ફાયદાકારક છે. ગાયના દૂધમાં ચરબી ઓછી
સેવનથી
૧૫૩
ફૂડો, કોલ્ડ્રીંક્સો હોજરીમાં એસિડ વધારે છે. ઠંડા પ્રદેશો માટે એ બહુ હાનિકારક નહિં હોય,
પણ ગરમ પ્રદેશોમાં તો વધુ પડતી એસિડિટી, બ્લડીંગ, અલ્સર, કેન્સર, બ્લડપ્રેશર જેવા રોગોને નોતર્યા છે. પિત્ત પાંચ પ્રકારના હોય છે, બધી જાતના પિત્તનું શમન કરનારું શ્રેષ્ઠ ઔષધ
કેવળ દેશી ‘ગાયનું ચોખ્ખુ ઘી’ છે, એ નથી એટલે
પિત્તના રોગો વધતા જાય
છે, ને મટતાં વાર લાગે છે. આપણે ત્યાં આહારને સમતોલ કરવામાં એટલે જ પ્રમાણસરનાં ઘી-દૂધને સ્થાન મળ્યું હતુ. હા,
આજના ભેળસેળિયા યુગમાં વલોણાનાં શુદ્ધ ઘી મેળવવાનું મુશ્કેલ છે, છતાં હજી અલભ્ય નથી.
–ગુજરાત સમાચાર