________________
વિભાગ-૭
વિશ્વનાં સર્વ પ્રાણીઓની અનંતકાળથી એક માત્ર મહેચ્છા... મને સર્વશ્રેષ્ઠ
સુખ જોઈએ છે અને દુઃખનો અંશ માત્ર નથી જોઈતું...! જીવનની પ્રત્યેક પ્રવૃત્તિ, દરેક પ્રયત્નો આ એકજ લક્ષ્યથી કરાતાં હોવા છતાં આ ઈચ્છા પૂર્ણ થતી નથી કારણ ? અવળો પુરૂષાર્થ! સંસારનો સનાતન નિયમ છે ‘“તમે
જે આપો તે મળે..!''
તમે ગુલાબ વાવશો તો સુગંધ જ પામવાના અને બાવળ વાવશો તો કાંટા જ વાગવાના છે...!’ ‘મને સુખ મળો' એ ઈચ્છાંથી અન્ય જીવોને તમે દુઃખ આપશો
તો તમને દુઃખ જ મળવાનું છે. વર્તમાનની અનેક સુખ સુવિધા જનક યંત્ર આધારિત જીવન શૈલી ડગલે ને પગલે અનેક જીવોનાં મોત ઉપર ઉભી છે. જરા તપાસો સવારનાં ઉઠીયે ત્યારથી આપણા જીવનમાં અનેક
અષ્ટ પ્રવચન માતા એ સાધુની માતા છે તો જયણા એ શ્રાવકની માતા છે. જયણા એટલે જીવરક્ષા માટેની કાળજી.
આપણી ચારે બાજુ વિશાળ જીવસૃષ્ટિ પથરાયેલી છે. ફળિયામાં કૂતરા છે, આંગણામાં બિલાડા છે, રસોડામાં વાંદા છે, શયનખંડમાં માંકડ છે, ખાળમાં ઉંદર છે, માથામાં હૂં છે, ખૂણે-ખાંચરે ક્યાંક કીડીના દર છે, છત કે દિવાલમાં ક્યાંક પક્ષીના માળા અને કરોળીયાના જાળા છે,
સમાધિના ઈલાજ
જીવોનો સંહાર શરૂ થાય છે.
ભોજન, સ્નાન, દવા, જવા આવવાની અનેક સગવડતાનાં યંત્રો-સાધનો વિગેરેમાં અનંતા જીવોની હિંસા ઉપર ઉભેલી ઈલેક્ટ્રીકસીટી અને (ગાયોની કતલ) મટન લોહી ઉપર ઉભેલા પેટ્રોલ-ડીઝલથી ચાલતા વેહીકલો નો વપરાશ દિવસ દરમ્યાન કેટકેટલા સૂક્ષ્મજીવથી માંડી સંશિ- પંચેન્દ્રિય
જીવોનો જાણ્યે અજાણ્યે પ્રત્યક્ષ-પરોક્ષપણે ખાત્મો બોલાવે છે.
આપણી જેમજ જીવન અને સુખને ઈચ્છતા પ્રાણીઓનાં મોતથી, અનંતા જીવોની ‘હાય’ ‘નિસાસા’ લઈને મેળવેલું સુખ જીવનમાં શાંતિ કે મરતાં સમાધિ શી રીતે આપે...? તો ચાલો, આજથી હમણાંથી જ સર્વે જીવોની રક્ષાની કાળજી રાખીયે, પોતાની શાંતિ-સમાધિ માટે પણ...!
ICH
ફર્નીચરમાં કે દિવાલમાં ઉધઈ છે, ચારે બાજુ મચ્છર ઉડે છે, નળમાંથી વહી આવતા પાણીમાં અસંખ્ય ત્રસ જીવો છે, અનાજમાં ઈયળ અને ધનેડા છે, શાકભાજીમાં પણ ક્યાંક ઈયળ છે, વાસણમાં ક્યાંક કંથવા છે.
સચિત્ત માટી પૃથ્વીકાય છે, કાચુ પાણી અપૂકાય છે, અગ્નિમાં, વાયુમાં અને વનસ્પતિમાં પણ જીવ છે. વાનગીઓ ઉ૫૨ કે ફર્નીચર વગેરેમાં બાઝી જતી ફુગ અને
૨૪૯