________________
વિભાગ-૭ મકાનનાં કમ્પાઉન્ડમાં ફેલાઈ જતી લીલમાં થઈ જવાની સંભાવના છે. આપણી થોડીક પણ અનંતકાય જીવો છે.
કાળજી આવા અનેક જીવોના પ્રાણ બચાવી બેસતા, ઉઠતાં, હાલતાં-ચાલતાં, લે અને આપણને હિંસાના પાપથી બચાવી ખાતા-પીતા, સૂતા, બોલતા, વસ્તુ લેતા- લે. પાપથી રક્ષણ એટલે ભવિષ્યના દુઃખથી મૂકતા, બારણા ઉઘાડ-બંધ કરતાં કે સાફ- રક્ષણ કરનારી જયણા આપણી “મા” જ સફાઈ કરતાં આપણી બેકાળજીથી આવા કહેવાયને..! જીવનમાં જયણાનું પાલન એક-બે થી માંડીને અનંત જીવોની હિંસા અનિવાર્ય છે...!!!
ગળણું પાણી ગાળવા માટેનું સુયોગ્ય સુતરાઉ કપડું. સાવરણી ઘરનો કચરો કાઢવા માટે મુલાયમ સ્પર્શવાળી સાવરણી. પંજણી : ખાસ પ્રકારના સુકોમળ ઘાસમાંથી બનાવેલી મુલાયમ સ્પર્શવાળી નાની
પીંછી. ચરવળો સામયિક પ્રતિક્રમણમાં ઉઠતા-બેસતા પૂંજવા પ્રમાંજવા માટે જરૂરી ઉપકરણ. ચરવળી લાકડાની નાની દાંડી પર ચરવળા જેવી ઊનની દસીઓ લગાવેલું આ
ઉપકરણ છે, કબાટ વગેરે સાફ કરવા માટે જયણાનું સુંદર સાધન. મોરપીંછી મોરનાં પીંછાને બાંધીને બનાવેલું ઉપકરણ પુસ્તકો, ફોટા વગેરે પૂજવાનું
ઉત્તમ સાધન છે. ચારણા : અનાજ, લોટ, મસાલા વગેરે ચાળવાના અલગ-અલગ ચારણા. ચંદરવો ઘાતી રસોઈમાં ઉપરથી જંતુ ન પડે તે માટે રસોડામાં ઉપર બાંધવામાં
આવતું કપડું. સુપડી : કચરો વાળીને બહાર ઠાલવવાનું સાધન.
TER THAN CURE
(કાળજી) સારો જીવોત્પતિ થતા પછી તે જીવોની રક્ષા ખુબ મુશ્કેલ બને છે, તેથી ઘરમાં જીવાતો ઉત્પન્ન જ ન થાય તેની કાળજી રાખવી ઉત્તમ છે.
આટલી કાળજી અવશ્ય રાખો * આખું ઘર સંપૂર્ણ સ્વચ્છ રાખો. ગંદકીથી જીવોત્પતિ વિશેષ થાય છે.
૨૫૦