________________
વિભાગ-૫
ગાયના દૂધની ખરી કિંમત ગાય ભારોભાર સુવર્ણના સિક્કાઓ આપીને પણ ચૂકવી ન શકાય..!
એક હતી અંધેરી નગરી. ત્યાં ટેક શેર ભાજી મળતી હતી અને ટકે શેર ખાજા મળતા હતા. બીજી છે, મુંબઈ નગરી કે જ્યાં મિનરલ વૉટ - ૧૨ રૂપિયે લીટર મળે છે. ગાયનું દૂધ ૧૪ રૂપિયે લીટર છે ? મળે છે અને પેપ્રસી ૨૫ રૂપિયે લીટર મળે છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે આ ગાયના દૂધમાં સો ની રજકણો છે.
દેશી ઘરાઉ ગાયા ગાયના દૂધનો જે પીળો રંગ છે તે આ સુવર્ણને આભારી છે. કોલા ડ્રિક્સમાં એસિડ જંતુનાશક છે, જે હાડકાંને ગાળી નાખે છે, તેમ છતાં તેનો ભાવ ૨૫ રૂપિયે લીટર છે. અને સોના જેવું ગાયનું દૂધ ૧૪ રૂપિયે લીટર છે. જો આપણે ગાયના દૂધની સાચી કિંમત સમજતા હોઈએ તો તેની ભારોભાર સોનું ચુકવવા પણ તૈયાર થઈ જઈએ.
શહેરોમાં જોકે યુદ્ધ દેશી ગાયનું શુદ્ધ દૂધ આજે એક વિરલ જણસ બની ગઈ છે. ગાયના દૂધને નામે શ દરોમાં જે ડેરીનું દૂધ મળે છે તે હકીકતમાં દેશી ગાયનું નહીં પણ જર્સી કે છે હોલિસ્ટીન જેવી વર્ણસંકર ગાયોનું દૂધ હોય છે. અનુવંશ શાસ્ત્રીઓના કહેવા મુજબ જર્સી કે હોલિસ્ટીન ગાયો હકીક માં ગાય નથી પણ ડુક્કરના વર્ગનું એક પ્રાણી છે. ના પ્રાણીનું કદ ગાયના કદ વિદેશી ! જેટલું હોય છે પણ ધ્યાનથી જોશો તો તેનો માણ ચહેરામહોરો ડુક્કરને મળતો આવે છે. આ કારણે ગાયના દૂધના જે ગુણો છે તે આ વર્ણસંકર પ્રાણીના દુધમાં કયારેય જોવા મળતા નથી. ડેરીનું દૂધ પીનારાઓ ના કારણે ગાયનું દૂધ પીવાના ભ્રમમાં રહેતા હોય છે પણ તેમને ગાયના દૂધના કોઈ પણ મળતા નથી. આયુર્વેદના પ્રાચીન ગ્રંથો મુજબના ગાયના દૂધના ગુણો મેળવવા હોય તો દેશી ગાયનું દૂધ જ પીવું પડે.
ગુજરાત રાજ્યન ગૌસેવા આયોગે તાજેતરમાં ગાયના દૂધ વિશે એક રસપ્રદ માહિતી પુસ્તિકા બહાર પાડી છે. બીજું સ-રસ સાહિત્ય ગુજરાત રાજ્યના વનવિભાગે
જર્સી
પ્રાણી.
ગાય
-
૧૫૧