________________
વિભાગ-૬
બોલે છે ત્યારે માબાપ તેનાં વખાણ કરે છે. સ્કૂલમાં તે શિક્ષકોની ઠેકડી ઉડાડે છે. આ બધાં જ બેડ પેરેન્ટિંગના પરિણામો છે. આવાં બાળકો મોટાં થશે ત્યારે શું કરશે ?
આજે ઘણા શ્રીમંતો ઘરમાં દારૂનો બાર રાખે છે. ફ્રિજમાંથી સોડા અને આઈસ તેઓ બાળક પાસે જ મંગાવે છે. બાળકની સામે જ વ્હિસ્કીની ચૂસકી લે છે. બાળક આ બધું જુએ છે. કેટલાક મમ્મી-પપ્પાઓ બ્લ્યુ ફિલ્મની સિડી લાવીને પોતાના બેડરૂમમાં જુએ છે. બાળક દરવાજાની તિરાડમાંથી ડોકિયા કરીને જુવે છે માબાપ ઘરે ન હોય ત્યારે પોતાના મિત્રોને બોલાવે છે અને બ્લ્યુ ફિલ્મ જોવાનો વિકૃત આનંદ માણે છે. આવાં ૧૨-૧૩ વર્ષના છોકરાઓ પછી વર્ષની કન્યા ઉપર બળાત્કાર કરે તો તેમાં જરાય નવાઈ લાગે ખરી ? આજે બધાં જ માબાપો એવા સુખદ ભ્રમમાં રાચતા હોય છે કે અમારૂં બાળક આટલી હદે ન જાય. આજનાં માબાપોને ખરેખર બબૂચક માનવા પડે. તેઓ કઈ
૧) અમેરિકા, આફ્રિકા, આયર્લેન્ડમાં રહેતી સ્ત્રીઓ M.C. માં અલગ ઝૂંપડીમાં રહે છે, અને ૩ દિવસ સુધી પોતાના મસ્તકને પણ ઉત્તમ અંગ હોવાથી અડતી નથી.
હદ કયારે વટાવી ગયા હોય છે તેની માબાપોને ભાગ્યે જ ખબર હોય છે.
આજનો કાળ ખરેખર કપરો છે. બાળકોના મન ઉપર ચારે બાજુથી આકર્ષક આક્રમણો થઈ રહ્યાા છે. આ આકર્ષણમાં બાળક સપડાઈ જાય અને તેનો ભોગ બને એવી તમામ શક્યતાઓ રહેલી છે. તેની સામે તેનું ‘રક્ષણ કરવાની શક્તિ માત્ર માબાપમાં જ છે’. શિક્ષકો તો આવી કોઈ જવાબદારી પણ સ્વીકારવા આજે તૈયાર નથી. ધર્મગુરૂઓથી તો આપણો સમાજ વિમુખ થઈ ગયો છે''. આ સંયોગોમાં માબાપની અને ખાસ કરીને માતાની જવાબદારી ખૂબ જ વધી જાય છે. છેવટે સમાજના કલ્યાણ ખાતર નહીં, બાળકોના કલ્યાણ ખાતર નહીં પણ પોતાના ભવિષ્યને અંધકારમય ન બનાવવું હોય તો પણ માબાપે બાળકનું સારૂં સંસ્કરણ કરવું જોઈએ. આજનો બાળક આવતી કાલનો નાગરિક છે. આ નાગરિકનું ઘડતર માબાપે જ કરવાનું છે. તે માટે માતાએ અને પિતાએ મોટો ભોગ આપવા તૈયાર થવું જ પડશે.
♦ સમસ્ત મહાજન ફીચર્સ, માનસી મહેતા
દેશ વિદેશમાં માસિકધર્મ (M.C.) નું પાલન
૨)
૨૦૦
નેપાલ, ભૂતાન, સિક્કીમ M.C. માં અલગ વ્યવસ્થા કરવામાં આવે છે, નાના બાળકોને સ્તનપાન નથી કરાવતી, પરંતુ મધ અને ગાયના દૂધ ઉપર બાળકને રાખે છે.