________________
વિભાગ-૬
ભાષાનો ઉપયોગ થતો હોત. ને આવું હોત, તો હું માની લેત કે અંગ્રેજી ઈન્ટરનેશનલ ભાષા છે. પણ હકીકત સાવ જુદી છે. દુનિયામાં માત્ર ૧૨ દેશોમાં અંગ્રેજીનું ચલણ વધારે છે. અમેરિકા, કેનેડા, બ્રિટેન અને અમુક લેટિન અમેરિકામાં. આમાં પણ હું માનતો નથી કે લેટિન અમેરિકા જેવા પ્રદેશોમાં અંગ્રેજી વધારે ચાલે છે, કારણ કે ત્યાં લેટિન ભાષા જ વધારે વપરાય છે. ત્યાં તો લેટિન અને અંગ્રેજીની ખીચડી થઈ ગઈ હોય, તેવી ભાષા જ વધુ પ્રમાણમાં વપરાય છે. મુખ્ય તો અમેરિકા, બ્રિટન અને કેનેડામાં જ અંગ્રેજી વધારે ચાલે
છે.
૧)
૨)
૩)
અંગ્રેજી ભાષા માટે બીજો તર્ક એ આપવામાં આવે છે કે, અંગ્રેજી ભાષામાં તો ઘણા શબ્દો છે. અંગ્રેજીના શબ્દોની સંખ્યા તમે ગણી શકો છો. કોઈપણ અંગ્રેજી ડિક્ષનરીમાં જોઈ લો. જેવી કે | ૪) ચેંબર્સની, ઓક્સફોર્ડની, કેંબ્રિજ જેવી મોટી ડિક્ષનરી પણ જોઈ લો અને તેમાં
૫)
|
ગણો કે ઓરિજનલ શબ્દો કેટલા છે ? અને બીજી ભાષામાંથી લીધેલા શબ્દો કેટલા છે ? આનો અભ્યાસ કર્યા પછી તમે જાણી શકશો કે અંગ્રેજી ભાષાના તેમના પોાતાના ઓરિજનલ શબ્દો ફકત ૧૨ હજાર જેટલા જ છે. હા ફકત બાર | ૮) હજાર અને એકલી ગુજરાતી ભાષા જોઈએ તો તેના ઓરિજનલ શબ્દો ૪૦
૬)
૭)
સ્મરણશક્તિ વધારવાનો ઉપાય
પલાઠી વાળી ટટ્ટાર વિનયપૂર્વક જમીન ઉપર આસન પાથરીને બેસવાથી, મગજમાં લોહી વધારે પહોંચે છે. કમ્મરમણકાનો રોગ થતો નથી. જ્ઞાનબિંદુ પાવરફુલ થાય છે. મનને અસ્થિર બનાવનાર વાયુ (ગેસ), મનને અધીરા બનાવનાર પીત્ત (એસીડીટી), મનને આલસ-નિદ્રા વધારનાર કફ નો ઉપદ્રવ દૂર થાય છે, સ્મરણશક્તિ વધે છે, અને નિરોગી બની દીર્ઘાયુષી બને છે.
રોજ ૧૦૮ શ્રી નવકાર મંત્ર, ૐ ઐ નમઃ, ૐ હ્રીઁ નમો નાણસ્સ નો જાપ
૨૧૦
કરવો
ભણવા બેસતી વખતે બન્ને પગનાં અંગુઠાને આંગળીઓના ટેરવા દબાવી ઉપરના મંત્રો ૩ વાર બોલવા, ત્યારે શ્વાસ લેવો, (પુરક) ભરવો (કુંભક), કાઢવો (રેચક), આમ કરવાથી લોહીનું ભ્રમણ વધે છે, સ્ફુર્તિ આવે, એકાગ્રતા વધે છે.
ભાવપૂર્વક શિક્ષક, ગુરુ મ. સા. અને જ્ઞાનનાં સાધન, પુસ્તકને નમસ્કાર કરવાથી જ્ઞાનાવરણીય કર્મ ખતમ થાય છે.
ઉચ્ચાર શુદ્ધિ, હસ્ત્વ, દીર્ઘ, જોડાક્ષર, ધ્યાન કરવાપૂર્વક ગોખવું, વાંચવું. ગુટખો, ચા, કોફી, સ્મોકિંગ વિગેરે વ્યસન મનને અસ્થિર કરે છે, સ્મરણશક્તિ જ્ઞાન ખતમ કરે છે. જ્ઞાન પુસ્તકમાંથી નહિં, પણ આત્મામાંથી પ્રગટ થાય છે. અધ્યાત્મયોગી પ. પૂ. કલાપૂર્ણસૂરિ મ. સા. ગુરુભક્તિ અને પ્રભુભક્તિનાં પ્રભાવથી વિશિષ્ટ જ્ઞાની બન્યા હતાં.