________________
વિભાગ-૭ ઘરે ઘરે નવકાર, ઉવસગ્ગહર, સંતિકર • કમસે કમ બે પાંચ વર્ષો માટે પણ નો જાપ અને વિશ્વમૈત્રી - તમામ પાપોનો ત્યાગ કરી દો. વિશ્વકલ્યાણની ભાવના કરવી. • ભગવાને બતાવેલા છઠૂંઠા આરાનું વિજ્ઞશાંતિ માટે દરેક ઘરમાં ૧ સ્વરૂપ જાણીને જીવનને ધર્મમય આયંબેલ કરવું જોઈએ.
બનાવવું જોઈએ.
જૈન દર્શનમાં વિશ્વમાં મુખ્ય છ દ્રવ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એને પદ્રવ્ય કહે છે. સમગ્ર દુનિયાના બધા પદાર્થો આ છ દ્રવ્યોમાં સમાઈ જાય છે, એટલા માટે તો એને પદ્રવ્યાત્મક જગત કહેવું વાસ્તવમાં યોગ્ય છે. આ પદ્રવ્ય નીચે મુજબ છે. ૧) ધર્માસ્તિકાયઃ ગુણ - ગતિ સહાયકતા આ ખાન જીવ અને પુદ્ગલને જે ચાલવામાં (ગતિ કરવામાં) સહાય કરે તે
ધર્માસ્તિકાય. દા.ત.: માછલાને પાણીમાં તરવાની શક્તિ છે છતાં પણ તરવાની
ક્રિયામાં (કારણ) પાણીની જરૂર રહે છે. ૨) અધર્માસ્તિકાયઃ ગુણ - સ્થિર સહાયકતા
ના જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં સહાય કરે તે અધર્માસ્તિકાય. હતા. દા.ત. : તડકામાં થાકી ગયેલા મુસાફરને વિશ્રામ કરવામાં વૃક્ષની
) છાયા કારણ છે તેમ, ઉડતા પક્ષીને, વૃક્ષ, મકાન. ૩) આકાશાસ્તિકાય : ગુણ - અવગાહન
બધા દ્રવ્યોને (જીવ, પુદ્ગલાદિ) જે અવકાશ (જગ્યા) આપે તે જ આકાશાસ્તિકાય.
દા.ત. દુધમાં પતાસુ. ૪) પુદ્ગલાસ્તિકાયઃ ગુણ - પુરણ ગલન સ્વભાવ
પુરણ એટલે પુરાવું, ભેગા થવું, જોડાવું. ગલન એટલે ગળી જવું, છૂટા પડવું. જેમાં સંયોજન અને વિભાજનની ક્રિયા થાય અને
જેમાં વર્ણ (રૂપ) ગંધ, રસ, સ્પર્શ હોય તે પુદ્ગલાસ્તિકાય. ૫) જીવાસ્તિકાયઃ જેમાં જીવન સુખદુઃખ વગેરે ભાવોની સંવેદના થાય. જેમાં જ્ઞાન,
દર્શન આદિ ગુણ હોય તે જીવ કહેવાય. મનુષ્ય, દેવ, હાથી, ઘોડા,
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ વગેરે બધાં જીવ છે. ૬) કાળ :
જે પદાર્થના અસ્તિત્વને જણાવે. પરિવંતન કરે. નવાને જુનું કરે તે કાળ. આજની ભાષામાં તેને સમય (ટાઈમ) કહે છે, તેનું પરિમાણ જુઓ પાના નં. ૪૦
૨૩૨
,
Sી છે
છે
.
-
ગુણ - વર્તના