________________
આગલું હૃદય ચક્ર
નેવલ ચક્ર
થ્રોટ ચક્ર
આગલું સોલાર
હૃદય ચક્ર
આગલુ સ્પીલીન ચક્ર
સેક્સ ચક્ર
બિંદુ
આશા
· વિશુધ્ધિ
અનાહત
-મુલાધાર
ક્રાઉન ચક્ર
ફોરહેડ ચક્ર અજના ચક્ર
વિભાગ-૧
-મણિપુર
સ્વાધિષ્ઠાન→
હવે ચક્રઅનુસંધાન ક્રિયામાં સૌ પ્રથમ ચિત્રમાં દર્શાવ્યા
પ્રમાણે શરીરના
ચક્રો સમજી
લ ઈ એ ..
નીચેના
કરોડરજ્જુના એકદમ નીચલા છેડે છે એનાથી ઉપર શરીરનાં આગળ અને પાછળનાં હિસ્સામાં પેડુમાં અને પીઠમાં સ્વાધિષ્ઠાન ચક્ર' છે. નાભિમાં ‘મણિપુરચક્ર’, છાતીના મધ્યમાં હૃદય પાસે ‘અનાહતચક્ર', ગળામાં અને પાછળ ગરદનમાં ‘વિશુદ્ધિચક્ર’ છે. માથાનાં ઉપરના ભાગમાં ચોટલા પાસે ‘બિન્દુચક્ર’ છે. ‘આજ્ઞાચક્ર' મસ્તકની અંદર કમ્મરના કાટાનાં ઉપલા છેડા પાસે આવેલ છે.
૨૮
‘મૂલાધાર’ (બેઝિક) ચક્ર
શરીરના
સૌથી
આ સાધનાના અભ્યાસમાં શરીરની આગળ અને પાછળ આવેલા ચક્રોના સ્થાનનો અભ્યાસ જરૂરી છે. જેવી રીતે હારમોનિયમ વગાડતા પહેલાં સારેગમપધનીસા આ સુરો આંખો ખોલીને જોતાં જોતાં આંગળી મુકીને પ્રેકટીસ કરવી જરૂરી છે. પછી આંખો મીચીને પણ સુ૨ વગાડી શકાય છે, તેવી રીતે ચક્રમાં સ્થાન ઉપર આંગળી મુકીને મનને કહેવું પડે કે આ સ્થાને મુલાધાર ચક્ર છે. તેવી રીતે બધા ચક્રનાં સ્થાનોની સમજ આત્મસાત્ થાય. એવો સાધક ‘ચક્ર અનુસંધાન' નાં ચક્રાવા માટેની ક્ષમતા પ્રાપ્ત કરે છે.