________________
વિભાગ-૧
ના થઈ
KIYચક્ર ||
પાછલુ
૧) ચેતના એટલે ચિત્ત.. મન.. ૨) ચેતનાનો સૂક્ષ્મ યોગીક માર્ગ નીચે મુલાધાર ચક્ર થી
શરૂ થઈ આગળના ભાગમાં (Front side) બિન્દુ AT સુધી અને બિન્દુથી પાછળના ભાગે (Back side)
મુલાધારચક્ર સુધીનો માર્ગ. ૩) આરોહણ એટલે ચઢતું
પાછલુ હૃદય ચક્ર ૪) અવરોહણ એટલે ઉતરતું
પાછલુ પહેલા રાઉન્ડમાં કોઈપણ આસનમાં બેસો.
સોલારે આંખને સંપૂર્ણ બંધ કરો. કમ્મરમાંથી ધીમે ધીમે એકદમ સીધા બેસો. પછી સાધનાની સિદ્ધિ માટે
બીલીન ચક્ર આ શરીરનાં અને મનનાં માલિક એવા પરમાત્માને તમારા ભાવથી પ્રાર્થના કરો. હવે તમે તમારી
મેંગ મેન ચક્ર) ચેતના (મન) ને નીચે મુલાધારચક્ર ઉપર લાવો. ગુદાદ્વાર અને જનન અવયવને અંદરની બાજુએ ખેંચી પાંચવાર “મુલાધાર'. મુ.લા..ધાર..૨.. વિલંબિત નાદથી મુખ દ્વારા ઉદ્ઘોષ કરો.
ત્યારબાદ ચેતનાને આરોહણ આગળ અને પછી ઉપરની દિશા તરફ પેડમાં આવેલ “સ્વાધિષ્ઠાન' ચક્ર ઉપર આંગળી મુકી એ સ્થાનને અંદરની બાજુ ખેંચાણ આપી પાંચ વાર “સ્વા.અધિ.ઠા.. ન...” વિલંબિત નાદથી પોકારો.
એ જ રીતે નાભિ પર આંગળી મુકી “મ.ણી..પુ..૨..', છાતીનાં મધ્યમાં “એ..ના...હ.ત...", ગળાની મધ્યમાં “વિ. શુ..દ્ધિ..” અને સૌથી ઉપર માથામાં ચોટલીના ભાગે ‘બિ.. દુ..” એ સર્વે પાંચ પાંચ વાર દોહરાવો. આ રીતે આપણને મનની ચેતનાને સૂક્ષ્મ માર્ગે બિન્દુ સુધી આરોહણ કર્યું. એજ રીતે પાછળની બાજુથી ચેતનાનાં સૂક્ષ્મ માર્ગે અવરોહણ કરીશું. “આજ્ઞા, વિશુદ્ધિ, અનાહત, મણીપુર, સ્વાધિષ્ઠાન, મુલાધાર.. આ રીતે ચક્ર અનુસંધાન ક્રિયાનો પહેલો રાઉન્ડ પુરો થયો. હીજા રાઉન્ડ શરૂ પૂર્વવત્ પણ ચાર ચાર વાર દોહરાવવાનું.