________________
વિભાગ-૫
પણ ઝીંન્ક વિગેરે હાનિકારક પ્રાણિજ તત્ત્વો એમાં હોવાથી તાજેતરમાં બેલ્જીયમમાં ઘણાં બાળકો બિમાર પડ્યા હોવાથી, રોઈટર સમાચાર સંસ્થાના ૧૪-૧૫ જુલાઈનાં અહેવાલ મુજબ ફ્રાન્સ અને બેલ્જીયમની સરકારોએ પોતાના દેશમાં આ પીણા ઉપર પ્રતિબંધ મુક્યો.
આ પીણાંઓનાં વધુપડતા સેવનથી
તમે ચોકલેટની જાહેરખબર ટીવી ઉપર જુઓ છો તેમાં ગ્લાસમાંથી દૂધ રેડાતું દેખાડાય છે, પછી તુરંત આકર્ષક ચોકલેટ દેખાય છે. અમેરિકા કે યુરોપ જઈને તમે હોંશથી ગાયનું દૂધ પીઓ છો કે ત્યાંનાં દહીં-યોગાર્ટને હેલ્થદાયી માનીને જમો છો. ચોકલેટવાળું કે બીજું આ દૂધ ક્યાંથી આવે
છે ? કેવી ગાયોમાંથી આવે છે ? પહેલાં
તો તમે જાણીલો કે તમે જૈન હો અને જીવદયામાં માનતા હો તો યુરોપ અમેરિકામાં ગાયોને વાછડી અવતરે તો જ તેને ઉછેરીને પછી તેને દુધનાં કારખાનાં જેવી ગાય બનાવવા તેને ખાણમાં અનેક ગંદી ચીજો અને હોર્મોન્સ અપાય છે. ગાયોના ખાણમાં માનવની વિષ્ટાથી માંડીને કીડા મંકોડા અને મરેલા પ્રાણીના મડદાંનો આટો કરીને ગાયોને ખવરાવાય છે. ગાયને વાછડીને બદલે વાછડો આવે તો તેને અચુક
પાચકશક્તિ મંદ, અજીર્ણ, અપચો . કબજીયાત, માથાનો દુઃખાવા, સુસ્તી રહે છે. ફોસ્ફરસ કેફિન અને ખાંડનાં વધારે પડતા પ્રમાણને કારણે હાડકામાંથી કેલ્સિયમ ઓછું થાય છે. મજ તી ઓછી થવાથ પરિણામે ફેક્ચર, સાંધાના વા વિગેરે દર્દો લાંબાગાળે થાય છે.
વિદેશી ચોકલેટોમાં દુધ કેવું હોય છે ? તમે યુરોપ જઈ દુધ પીઓ છો તે ગાયોને વિષ્ટા ખવરાવાય છે. ગાયોનાં ખાણમાં શેવાળ, જીવડાં, મરેલી બીલાડીઓ, મરેલા કૂતરા, મરેલા ઉંદરડા અને માનવની વિષ્ટા હોય છે !
ગુજરાત સંદેશ પૂર્તિ, ૪ જુલાઈ ૧૯૯૯
તા. ૨૮-૧૧-૨૦૦૪
મારી નંખાય છે. આ વાછડા ઈકોનોમીકલ વર્થલેસ છે, તેમ બ્રિટનના ખેતીવાડી ખાતાનાં પ્રધાન કહે છે. એ પ્રકારે જ યુરોપના ટેકરાળ પ્રદેશમાં ઘેટા ખવાય છે. ખેડૂતો ગાયોને વાછડો કે ઘેટીને ઘેટો અવતરે એટલે તેને મારી નાખે છે.
૧૨૮
બ્રિટનમાં દર વર્ષે ૬ લાખ વાછડાએ દૂધ ઉદ્યોગના અર્થતંત્ર ખાતર મરવું પડે છે. આપણે યુરોપ જ ને દૂધ પીઈએ તો આ વાછરડાની કતલનો ભાગીદાર બનીએ. આજે આવું પાપ આખ્ય યુરોપમાં જ નહી પણ ભારતની ઘણી કહેવાતી ગૌશાળામાં અને ડેરી ઉદ્યોગમાં પણ થાય છે. વાછડાને યુઝલેસ મનાય છે. હેલા ગામ વાછડ અવતરે એટલે વાછડી બદલે વાછડો વી. આઈ. પી. ગણાતો, ક રણકે તેને ઉછેરીએ તો મોંઘો બળદ પેદા થતો. આજે બળદ જોડવા માટે ગાડાં, હળ કે કોસ રહૃાા નથી.