________________
વિભાગ-૩
રજી મ.) જન્મ વિ. સં. ૧૮૯૦ - ઓશવાલ વંશ - પંજાબમાં તે હુંઢક દીક્ષા વિ. સં. ૧૯૦૮ - બુટેરાયજી પાસે સંવેગી દીક્ષા :વિ. સં. ૧૯૧૨ મા ગુરૂભાઈ ગુરૂ સાથે સ્વર્ગવાસ વિ. સં. ૧૯૪૯ વૈ. સુ. ૭ - ભાવનગરમાં
ભાવનગર, અમદાવાદ, પાલીતાણા વગેરેમાં તેમણે ધાર્મિક પાઠશાલાની સ્થાપના કરી.
ભાવનગરમાં જૈનધર્મ પ્રસારક સભાની સ્થાપના તેમજ જૈનધર્મ પ્રકાશ ગુજરાતી માસિક ચાલુ કર્યું.
aray
હુંઢક દીક્ષા વિ. સં. ૧૯૧૧ માં આત્મારામજીના સ્થાનક ગુરૂ જીવનરામજી પાસે સંવેગી દીક્ષા : ૧૯૩૦ માં બુટેરાયજી પાસે અમદાવાદ
સ્વર્ગવાસ સં. ૧૯૫૬ માં
વાગડ સમુદાયના મુખ્ય સાધ્વીજી ભગવંત શ્રી આણંદશ્રીજી મ. સા. એ ભૂજ અને ? સાયલા ચાતુર્માસ કરીને આ મહાત્મા પાસેથી આગમવાચના લીધી હતી.
ગારામજી મ.). જન્મ વિ. સં. ૧૮૬૪ - પંજાબ જીરાનગર પાસે લહરા ગામે કલશ જાતિ
વીર કપૂર ક્ષત્રિય ગણેશચન્દ્રજીની પત્ની રૂપાદેવીની કુક્ષિએ થયો. ઢંઢક દીક્ષા : પંજાબમાં માલરકોટલા ગામે જીવનરામજી પાસે સંવેગી દીક્ષા વિ. સં. ૧૯૩૨ માં જૈન તપાગચ્છીય દીક્ષા – બુટેરાયજી પાસે ૧૮
સ્થાનકવાસી સાધુ સાથે થઈ. તેમજ મહાન ક્રાન્તિ થઈ. આચાર્યપદ બે શતાબ્દિથી કોઈ આચાર્ય ન હતા. તેની પૂર્તિ થઈ. વિ. સં. ૧૯૪૩
મહા વદ-૫ ના પાલીતાણામાં ભવ્ય રીતે હજારોની જનસંખ્યા સમક્ષ
સેંકડો સાધુઓની ઉપસ્થિતિમાં આચાર્ય પદવી થઈ. સ્વર્ગવાસ વિ. સં. ૧૯૫૩માં જેઠ સુદ ૮ ગુજરાનવાલા (પંજાબ)
સં. ૧૯૩૫ માં પુનઃ પંજાબ પધાર્યા. શુદ્ધ જૈન ધર્મનો પ્રચાર કર્યો. હજારોને સાચા માર્ગે ચડાવ્યા. અનેક જિનમંદિરોની પ્રતિષ્ઠા કરી, અનેક દીક્ષાઓ આપી.
ન્યાયાંભોનિધિ તરીકે પ્રસિદ્ધ થયા.