________________
વિભાગ-૩ @ આરાનાં અંતમાં કાળના પ્રભાવે કલ્પવૃક્ષો પ્રભાવહીન થયા, તે સમયે [[શિનાભિકુલકરના પુત્ર શ્રી ઋષભદેવ ભગવાને પુરૂષોની ૭ર કળા, સ્ત્રીઓની |||||૬૪ કળા, સ્થાપત્ય, બ્રાહ્મી લિપી, ગણિતનું જ્ઞાન, અક્ષર જ્ઞાન, રાજનીતિ Sજી વિગેરે શીખવાડ્યું અને પ્રથમરાજા થયાં. AIM યોગ્ય સમયે દિક્ષા લઈને કેવળજ્ઞાન પામી જિનશાસનનાં અંગભૂત . uિllણચતુર્વિધ સંઘ (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા) ની સ્થાપના કરી. ૮૪ Re||D]લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં નિર્વાણ પામ્યા. તે સ્થળે ભરત મહારાજાએ ના અષ્ટાપદતીર્થની રચના કરી, અને ભવિષ્યનાં લોકો લોભી ન થાય તે માટે ૧-૧ યોજનનાં ૮ પગથીયા બનાવ્યા.
એક વખત ભરત ચક્રવર્તી આરિલાભુવનમાં ગયા ત્યાં તેમના હાથની આંગળીમાંથી વીંટી પડી ગઈ, ત્યારે તેઓ શુભ વિચારોમાં ચડી ગયા કે શોભા વીંટીની છે, હાથની નહીં. આવા ભાવોથી અનિત્ય
ભાવનામાં ચઢતા ચઢતા કેવલજ્ઞાન પામ્યા અને એક લાખ પૂર્વ વર્ષ સુધી રિણા પૃથ્વી તલ પર વિચરી અંતે અનશન કરી મોક્ષમાં ગયા.
ત્યારબાદ ૫૦ લાખ કરોડ સાગરોપમ પછી શ્રી અજિતનાથ ભગવાન થયા. તેઓના ભાઈ સગર ચક્રવર્તીના ૬૦ હજાર પુત્રો હતાં. એક વખત તેઓ અષ્ટાપદની યાત્રા કરવા આવ્યા. યાત્રા કર્યા પછી તીર્થની રક્ષાના હેતુથી ચારે તરફ ખાડો ખોદી તેમાં ગંગાનું પાણી લાવ્યા. ત્યારે ભવનપતિના આવાસોમાં તે પાણી પહોંચવાથી દેવોને ગુસ્સો આવ્યો અને દેવોએ ૬૦ હજાર પુત્રોને બાળીને ભસ્મ કરી દીધા. મૃત્યુ પામીને ? તે સર્વે તીર્થ - ભક્તિના પ્રભાવથી બારમા દેવલોકમાં ગયા. છે આ અવસર્પિણી કાળમાં ૬૩ શલાકા (પવિત્રી પુરૂષ થયા. તે
પ્રમાણે ર૪ તીર્થકર + ૧૨ ચક્રવર્તી + ૯ વાસુદેવ + ૯ પ્રતિવાસુદેવ + છે લ્લા ૯ બળદેવ = ૬૩ શલાકા પુરૂષ.
જે બધાનું વિસ્તૃત જીવન ચરિત્ર ઈતિહાસ રૂપે કલિકાલસર્વજ્ઞ Fિ હેમચન્દ્રાચાર્ય સંસ્કૃતમાં ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર' ના નામથી ૩૬ [J ] હજાર શ્લોક પ્રમાણ બનાવેલ છે. || [ ૧૨ ચક્રવર્તિમાંથી “મધવા” અને “સનકુમાર' નામના બે ચક્રવર્તી
સ્વર્ગમાં ગયા. “સુભૂમ” અને “બ્રહ્મદત્ત' નામના બે ચક્રવર્તી નરકમાં પી ગયા. બાકીના ૮ ચક્રવર્તીઓ મોક્ષમાં ગયા. ૯ વાસુદેવ અને ૯ દ્વારા પ્રતિવાસુદેવ નિયમો નરકમાં જાય છે. ૯ બળદેવ સ્વર્ગમાં અથવા મોક્ષમાં
જ જાય છે.