________________
વિભાગ-૧ લાગે છે. આંતરડાનો જૂનો મળ દૂર થાય છે. અવાજ મધુર
થાય છે. વાણી સ્પષ્ટ બને છે. ધ્યાન મુદ્રા : પદ્માસન અથવા સુખાસનમાં બેસીને ડાબા હાથની હથેળી ઉપર
જ જમણા હાથની હથેળી રાખીને બન્ને અંગુઠા મેળવી નાભિની
૧૭)
*
નીચે સ્થાપન કરવા.
લાભ : ચંચળતા દૂર થાય, એકાગ્રતા આવે છે. ક્રોધ શાંત થાય છે,
અને આપત્તિ સમયે પણ મનમાં શાંતિ રહે છે. ૧૮) પુસ્તક મુદ્રા : બન્ને હાથની આંગળીઓને અંગુઠાનાં મૂળભાગમાં અડાડીને
// અંગુઠાને તર્જનીની બાજુમાં રાખવો. લાભ ચિત્તની પ્રસન્નતા વધે છે અને ઓછા સમયમાં વધારે ભણી
શકાય છે. ૧૯) સુરભિ મુદ્રા : એક હાથની અનામિકાના અગ્રભાગને બીજા હાથની ટચલી
આંગળીનાં અગ્ર ભાગથી મેળવવી. તેની જેમ એક હાથની જ તર્જનીથી બીજા હાથની મધ્યમાને લગાડી બન્ને અંગુઠા પાસે
પાસે રાખવા. Wછે લાભ પાંચે તત્ત્વો સંતુલન થવાથી વાત, પિત્ત, કફનું સંતુલન રહે છે.
પાચન ક્રિયામાં સહાયતા મળે છે. ૨૦) નમસ્કાર મુદ્રા બન્ને હાથની કોણીથી કાંડા સુધી વચ્ચમાં જગ્યા ન રહે તે રીતે
આ બન્ને હાથની આંગળીઓ સીધી રાખીને મેળવવી. લાભ : બધી મુદ્રાનો લાભ એકી સાથે મળે છે. ii સંસાર સારે ત્રિજટાદાપdi સર્વપાપાશ મંત્ર, સંસાશેચ્છેદuત્ર વિષન વિષહરું કર્મ બિઝૂલ ii સિદ્ધિ-પ્રદાdi શિવસુખજળાં કેવલ શાળ મંત્ર, મંત્ર નવકાર મંત્ર જપ જપ જાતિ જ નિર્વાણ મંત્ર |
ઝ હી નમો અરિહંતાણં” ' અર્ણ મુદ્રા: મંત્રને બોલીને નમસ્કારની સ્થિતીમાં બન્ને હાથની આંગળીઓનાં
ટેરવાને હથેળીને પરસ્પર દબાવીને, શ્વાસ ભરીને એ જ સ્થિતીમાં હાથને આકાશ તરફ લંબાવવો, કાનનો સ્પર્શ કરીને શ્વાસ રોકવો પછી ધીરે ધીરે શ્વાસ છોડવો અને પછી મૂળ સ્થિતિમાં પાછું આનંદ કેન્દ્ર પર આવવું. પૂર્વ સ્થિતિમાં આવવું.