________________
વિભાગ-૧
પદ્માસન
ભદ્રાસન
અર્ધમત્સ્યાસન
પુરાતન ભારતમાં મુખ્ય ત્રણ ધર્મો હતા. ૧) જૈન ધર્મ ૨) વૈદિક ધર્મ ૩) બૌદ્ધ ધર્મ. આ ત્રણે ધર્મો જીવનનું લક્ષ્ય (ધ્યેય) તરીકે મોક્ષ, પરમપદ કે નિર્વાણનો સ્વીકાર કરે છે, તેમજ આ ત્રણે ધર્મો લોક વ્યવહાર તથા અધ્યાત્મ વિકાસ માટે યમ-નિયમ અને નીતિ વિશે અને આલોક પરલોકમાં કલ્યાણ માટેની આરાધના વિશે પણ ઘણી સામ્યતા ધરાવે છે, અને તેમાં ઉપાસના માટે મંત્ર જાપનો ઉલ્લેખ પણ આવે છે. ત્રણે ધર્મોનાં મંત્ર-જાપ અલગ હોવા છતાં દરેલ મંત્ર-જાપની શરૂઆત એક સરખી “ૐ” થી જ થાય છે. સૌ પ્રથમ આ ૐ’ વૈજ્ઞાનિક રીતે સમજીયે. “ધ્વનીને આકારમાં અને અક્ષરોને ધ્વનિમાં રૂપાંતરિત કરી શકાય છે. આ વૈજ્ઞાનિક નિષ્કર્ષને આધારે વૈજ્ઞાનિકોએ ટોનોસ્કોપ (Toroscope) છે નામનું ઉપકરણ વિકસાવ્યું છે. કે જે ધ્વનીને આકારમાં પરિવર્તિત કરે છે. આ ટોનોસ્કોપમાં જ્યારે ‘ૐ’ ઝ સિદ્ધાસન , કારનો ધ્વનિ ઉચ્ચારવામાં આવ્યો ત્યારે “ઓ' છે બોલતા જ પૂર્ણ વર્તુળાકાર બિંદુ રૂપે પરિવર્તિત થઈ ગયો અને મ્ બોલતાં જ સમકેન્દ્રી ચતુષ્કોણ ત્રિકોણ વિગેરે અક્ષરો ધારણ કરી “ૐકાર' ની / પૂર્ણ આકૃતિ રચાઈ ગઈ. આપણા ઋષિ-મુનિઓ / 1 પાસે શબ્દોને જોવાની તાકાત (અવધિ, મન:પર્યવ, કેવળજ્ઞાની હતી તેથી “ઓમ્' એવું ન લખતાં “ૐ” એવું ; લખાયું. આજ સાધન પર થયેલા પ્રયોગોમાં સંસ્કૃત વર્ણાક્ષરનાં બધાં જ હું શબ્દો બોલતા આપણે જેમ લખીયે છીએ તેમ તે લખાતાં હતાં. તેથી વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું સંસ્કૃત” એ સૌથી વધુ વૈજ્ઞાનિક ભાષા છે.
ભૌતિક વિજ્ઞાન કહે છે જગતમાં દરેક જગ્યાએ ધ્વનિનું અસ્તિત્વ છે. પદાર્થ પણ ધ્વનિનો સમુચ્ચય છે. એક વસ્તુ બીજી વસ્તુ સાથે અથડાય ત્યારે તેના પરમાણુ માં ધ્રુજારી ઉત્પન્ન થાય છે. તેને લીધે તેની આસપાસની હવામાં ધ્રુજારીથી ગોળાકાર લહેર દૂર-દૂર સુધી ફેલાય છે. બહારથી થતાં આઘાતથી પરમાણુઓની ધ્રુજારી મગજનાં શ્રવણ કેન્દ્ર સુધી પહોંચે છે, ત્યારે તે શરીરના બધા પરમાણુઓમાં સ્પંદન ઉત્પન્ન કરે છે. આ સ્પંદન કે ધ્રુજારી શબ્દના તાલ, સૂરની ગતિ ઉપર આધાર રાખે
તે
સર્વાગાસન