________________
ભુજંગાસન,
સવાસના
વિભાગ-૧ ૐ” કાર એ શબ્દ નથી પણ પ્રણવધ્રુવ, વિનય અને તેજસ્ બીજ છે. અન્ય અન્ય ધર્મોમાં પણ “ૐકાર નો વિશિષ્ટ મહિમા ગવાયો છે અને ઉપાસના કરવામાં આવી છે. જૈન ધર્મમાં પણ શ્રી મેરૂતુંગસુરિ વિરચિત સુરિસમુચ્ચય મંત્ર કલ્પમાં પણ સર્વ સ્તુતિ પદનાં અને ૪ વિદ્યાવિભાગમાં પ્રારંભમાં સર્વલોકમાં પોતાની શાંતિ-પુષ્ટિ-ઋદ્ધિ-બુદ્ધિસ્ફર્તિ-કલ્યાણ માટે “ૐ” કાર સ્તોત્રમૂની રચના કરતાં કહ્યું છે – “હે
કાર ! તું પરબ્રહ્મ, લોકનાથ અને જીનેશ્વર પણ તું જ છે. સંસારની સર્વ કામના પૂરી કરનાર અને મોક્ષ સુખ આપનાર છે. ૐકારમાં પંચ પરમેષ્ઠીનો સમાવેશ થાય છે.
નવકારના પાંચ પદના પ્રથમ પાંચ અક્ષરોનું મિલન થવાથી “ઓ', મંત્રબીજ બને છે. જેમ કે અરિહંતનો “અ” સિદ્ધ એટલે અશરીરીનો પણ અ
આચાર્ય નો ‘આ’ એટલે ત્રણ અક્ષર અ + અ + આ મળીને પણ = “આ” થાય
ઉપાધ્યાય નો ઉ' છે એટલે આ + = ઓ અને મુનિ નો “યું. આ રીતે “ઓ એ પંચપરમેષ્ઠિનો વાચક મંત્રીબીજ બની જાય છે. ઓમકારનો વિધિપૂર્વક નાદ કરવાથી માનસિક જગત ઉપર 3 સીધી અસર થાય છે, વિચારોનાં વમળમાંથી મુક્તિ મળે છે. શું ઓમકાર એક સંજીવની છે.
યોગ સાધના હોય, સંગીત, નૃત્ય, હોમ-હવન મંત્ર, તંત્રમાં કે કોઈ પ્રાર્થનાનો પ્રારંભ હોય ત્યારે પ્રથમ ઓમકારના નાદથી શરૂઆત થાય છે. આ નાદ સામુહિક રીતે થાય છે, ત્યારે વાતાવરણમાં, તનમાં, મનમાં શાંતિ આચ્છાદિત થઈ જાય છે. જ્યારે શાંતિનું વાતાવરણ બને છે, ત્યારે કોઈપણ સાધનાની સફળતા માટે ઝડપી ગતિ પ્રાપ્ત થાય છે.
૩ૐકાર દ્વારા લાભનાં દર્શન. ૐકારનો વિધિપૂર્વક જાપ કરવાથી માનસિક જગત ઉપર સીધી અસર કરે છે. મનને પ્રથમ વિચારોનાં છે વમળમાંથી મુક્ત કરે છે અને શાંતિ તરત જ પ્રાપ્ત થાય છે. સર્વ દુઃખના ૪ નિવારણ માટે “ૐ” નું ધ્યાન, ૐ નું મહત્વ પૂર્વ અને પશ્ચિમનાં રે દેશોએ સ્વીકાર્યું છે. આધુનિક વૈજ્ઞાનિકોએ, ડોક્ટરોએ પોત પોતાની રીતે સંશોધન કર્યું છે કે, ૩ૐ ના ઉચ્ચારણથી હૃદય, મસ્તક, હાથ-પગ
તવજાસન