________________
૧)
વિભાગ-૧
Kisilol
તન-મન અને ચિત્તની શુદ્ધિ અને શાંતિ વધારનારી વિશિષ્ટ પ્રક્રિયા.
જ્ઞાન મુદ્રા : તર્જની આંગળીનો અગ્રભાગ અને અંગુઠાનો અગ્રભાગ મેળવી બાકીની ૩ આંગળીઓ સીધી રાખવી.
લાભ : મનની શાંતિ, જ્ઞાન-વૃદ્ધિ, મનની એકાગ્રતા અને માનસિક તણાવ, ક્રોધ, આળસ, ભય દૂર થાય છે.
૨) શાન-ધ્યાન મુદ્રા : જ્ઞાન મુદ્રા કરીને ડાબા હાથની હથેળી ઉપર જમણા હાથની હથેળી રાખીને પદ્માસન અથવા સુખાસનમાં નાભિ પાસે બન્ને
૬)
હાથ રાખવા.
લાભ : જ્ઞાન મુદ્રાનાં બધાં લાભ અને ધ્યાનમાં એકાગ્રતા વધે છે.
૩) જ્ઞાન-વૈરાગ્ય મુદ્રા : સુખાસન કે પદ્માસનમાં બેસીને જમણા હાથની જ્ઞાન મુદ્રા કરીને હૃદય પાસે આડો હાથ રાખવો અને ડાબા હાથની જ્ઞાન મુદ્રા કરીને ડાબા ઢીંચણ ઉપર સીધો હાથ રાખવો.
લાભ : જ્ઞાન મુદ્રાનાં બધા લાભ અને વૈરાગ્ય જાગે છે.
૪) અભય જ્ઞાન મુદ્રા : જ્ઞાન મુદ્રા કરીને બન્ને હાથ ખભાથી છૂટ્ટા, હથેળી સન્મુખ કરીને ઉભા રાખવા.
લાભ : જ્ઞાન મુદ્રાનાં બધાં લાભ અને ભય (ડર) દૂર થાય છે. નિર્ભયતા આવે છે.
૫) તત્ત્વજ્ઞાન મુદ્રા : ડાબા હાથની અનામિકા અને અંગુઠાનો અગ્રભાગ મેળવીને (પૃથ્વી મુદ્રા) જમણા હાથની જ્ઞાન મુદ્રા કરીને બન્ને ઢીંચણ ઉપર
બન્ને હાથ (હથેળી સીધી રાખવા)
‘લાભ : જ્ઞાન
મુદ્રાનાં બધા (Philosophy) નું જ્ઞાન વધે છે.
લાભ અને તત્ત્વજ્ઞાન
વાયુ મુદ્રા : તર્જનીનાં અગ્રભાગને અંગુઠાનાં મૂળમાં લગાડી તેની ઉપર અંગુઠાથી દબાવવું અને બાકીની ૩ આંગળીઓ સીધી રાખવી.. આ મુદ્રા વજ્રાસનમાં બેસીને કરવામાં આવે તો તરત જ તેનો વિશેષ લાભ થાય છે.
લાભ : વાયુનાં બધાં રોગો દૂર થાય છે. ઢીંચણનો દુઃખાવો દુર થાય છે. ૩૦ મિનિટથી વધારે સમય આ મુદ્રા ન કરવી અને જરૂર પડે
૧૪