________________
જૈન કોન્ફરન્સ હેરડ.
[ જાન્યુઆરી. થવા જોઈએ, વળી શક્તિવાળા સાધુઓ એક જગાએ લાગ2 બે વર્ષ પડી રહે છેિ તેમ ન થતાં ચોમાસુ ઉતરતાં તેમણે વિહાર કરે જોઈએ, ને તે વિહાર દર, વર્ષ જુદાજુદા ગામેએ કરવો જોઈએ. તેમાં વિદ્વાને અને ધર્મ સારી રીતે સમજાવી શકે તેવા સાધુઓએ લાંબા દેશાવમાં જેમકે આત્મારામજી અને ચેલા તથા સીધી. વિજયજી મહારાજ પિતે દેશાવરમાં વિહાર કરે છે તેમ વિહાર કરવા-કેમકે
એવા કેટલાક ગામ હશે કે જ્યાં સાધુનાં પગલાં પણ થયાં નહીં હોય તે બીચારા જિન ધર્મ શું જાણે-કાઠીયાવાડમાં ઢુંઢીયાના સાધુઓ બહુ ફરે છે તેમજ મારવાડમાં તેથી ઘણાખરા દુધીયા થઈ ગયા છે તથા મિથ્યાત્વી થઈ ગયા છે. ( ૬ જનના છોકરા નાનપણથી પહેલે ધંધે બીડી પીવા શીખે છે એટલું જ નહીં પણ કેટલાક જાતજાતની કેફે કરવા તથા ખરાબ ચીજો ખાવા શીખે છે, તે કંદમુળનું તે હું શું કહું? ઉઘાડે છોગે સડાવાટરની બાટલીઓ છેક મુસલમાન જેવી હલકી જાતે બનાવેલી ભરેલી હાથમાં પકડી મોઢે માંડી પીએ છે, તથા કેટલાક રેલની મુસાફરીમાં જનારા રટેશન પર ચાહા વેચવા આવે તે જે પ્યાલાએ નીચી વર્ણ ચાહા પીધેલો હોય તેજ પ્યાલો પોતાની પાસેની પાણીની ડોલમાં જોઈને તેમાં ચહા નાંખી શ્રાવકોને બ્રાહ્મણોને પાય છે, વગેરે આપણી કોમને ન છાજતી બાબતે બંને જાય છે તેનું અત્યારથી રોકાણ નહીં થાય તે આગળ ઉપર ધરમ રહે બહુ મુશ્કેલ છે. મને આશ્ચર્ય લાગે છે કે જેમાં ઘણા શ્રીમંતો ધમ છે તેમાં ચાર તે અમદાવાદમાં મોટા થંભ છે અને તેમને ધર્મ ઉપર અતિશય પ્રીત છે. તેમનું હૃદય બહારથી ને અંદરથી મને જુદું ભાસતું નથી તે તેઓ આ બાબતમાં કેમ વિચાર કરતા નથી. તેઓ હાલ ધર્માદા કામ કરે છે તેથી તરેહતરેહના બંદોબસ્ત બંને કમીટીએ કરી જેનના ધમાંદા કામો પર દેખરેખ રાખે તે હાલ કરતાં કાંઈ વધારે વખત રોક પડે નહીં. ને કોઈ વખતે રોક પડે તે તે સફળ થાય. એ વાત વીવેકી અને પુન્યશાળી શેઠીયાઓની નજરમાં આવવી જોઈએ.
. કેટલાક જૈન વિષયના લેભે નીચ જાતની કન્યાઓ સાથે રહે છે ને પરશું છે પણ ખરા. સ્વાર્થથી પિતે ઉંચ વરણને છતાં વટલે છે ને બીજાને પણ વટલાવે છે . અને એવું કેટલેક ઠેકાણે બનેલું સાંભળીએ છીએ. જે કાંઈ સખ્ત બંદે. બસ્ત સંઘ તથા નાતે તરફને નહી થાય તે દિન દિન તેને વધારે થશે. ( ૮. વિલાયત અનાર્ય દેશમાં નહી જવાની જેનેમાં છીટ છે, કારણકે ત્યાંહા જાય તે ઘણુંકરી વટલાયા એ ઘણાને વેહેમ (શંકા) છે, પણ તે હીટ રહી નથી ને જેન લે કે વિલાયત તે શું પણ બીજા કેટલાક અનાર્ય દેશોમાં મુસાફરી કરી આતા છે તથા કરવા જાય છે. હાલ ર ો an બચવાય કે ગમે તેમ થાય પણ
. .
!