________________
श्री हेमचंद्राचार्य प्रसादीकृत मंत्र पदो
अँई
મંત્રપદમાં શેં એ બીજું પદ છે, પણ એ મંત્રપદમાં રાજા સમાન હોવાથી એને મંત્રાધિરાજ કહેવામાં આવે છે.
अकारादिहकारान्तं रेफमध्यं सबिन्दुकम् । तदेव परमं तत्त्वं यो जानाति स तत्ववित् ॥ महातत्त्वमिदं योगी यदैव ध्यायति स्थिरः । तदेवानन्दसंपद्भर्मुक्तिश्रीरुपतिष्ठते ॥
(ગશાસ્ત્ર ૮, ૨૩-૨૪) અર્થ:-- જેની આદિમાં છે અને જેની અંતમાં છે, તથા “બિન્દુ સહિત ફ” જેની મધ્યમાં છે, આવું જે “ ” મંત્રપદ છે તે જ પરમતત્વ છે. તેને જે જાણે છે તે જ યથાર્થ “તત્વજ્ઞ” છે. આ મહાતત્ત્વનું જ્યારે ગી સ્થિર થઈને ધ્યાન કરે છે ત્યારે આનંદ સ્વરૂપ સંપત્તિની ભૂમિ જેવી મેક્ષ વિભૂતિ તેની આગળ આવીને ઊભી રહે છે, | હેમચંદ્રાચાર્ય પ્રાય: પોતાની દરેક ગ્રંથકૃતિમાં આદ્યસંગલ તરીકે આ પદનું મરણ કરે છે તથા સિદ્ધહેમશબ્દાનુશાસન નામના પોતાના સર્વ પ્રધાન ગ્રંથમાં તે આ મંત્રાક્ષરને વ્યાકરણ શાસ્ત્રના ખાસ આદ્ય સૂત્ર તરીકે ગુંથી દે છે, અને નીચે પ્રમાણે એની વ્યાખ્યા કરી એનું રહસ્ય અને મહત્વ પણ સમજાવે છે.
૬ (-૨-૨)-અમિત જગ્યા જોઇનો ઘાવ સિવારदिवीज सकलागमोपनिषद्भूतमशेषविघ्नविधातनिघ्नमखिलदृष्टादृष्टफलसंकल्पकल्पद्रुमो. पमं शास्त्राध्ययनाध्यापनावधि प्रणिधेयम् ।
અર્થ:–અહે એ અક્ષર પરમેશ્વર સ્વરૂપ પરમેષિપદનું વાચક છે, સિદ્ધચક્રનું આદિ બીજ છે, સકલ આગમે –સર્વ શાસ્ત્રોનું રહસ્યભૂત છે, સર્વ વિધ-સમૂહને નાશ કરનાર છે અને સર્વ દષ્ટ એવાં જે રાજ્યસુખાદિ તથા અદg એવાં જે સ્વર્ગસુખાદિ ફળ તે આપવા માટે, સંક૯પ કરનારને, કલ્પદ્રુમ સમાન છે.
સકલ આગમ-સર્વ શાસ્ત્રોનું એ શી રીતે રહેણ્યભૂત છે તે માટે, ન્યાસકારે સમજાવ્યું છે કે અહંમ એ પદમાં જેમ પરમેથીનું પરમ તત્ત્વ સમાએલું છે તેમ બ્રહ્મા, વિષ્ણુ અને હર-શિવનું સ્વરૂપ પણ એ અક્ષરમાં અંતર્લિંત છે. કારણ કે એ પદમાં જે આ જ અને એવા ત્રણ અક્ષરે રહેલા છે તે ત્રણે કમથી વિષ્ણુ, બ્રહ્મા અને હરના વાચક છે એમ ગિઓ માને છે. જેમ કે નીચેના માં કહેવામાં આવ્યું છે.
अकारेणोच्यते विष्णू रेफे ब्रह्मा व्यवस्थितः। हकारेण हरः प्रोक्तस्तदन्ते परमं पदम् ॥...
Aho! Shrutgyanam