________________
આઠમો જેત સાહિત્ય સમારોહ
(૨૯) શ્રી મધુસૂદન એમ. વ્યાસ દ્વારા) . જૈન ધર્મ અને તેનાં મંદિરની શિલ્પ-સ્થાપત્ય અને લવ્યતા.
. (૩૦) શ્રી નાગેશ કે. એલ. (દ્વારકા)
સનાતન ધર્મના સોદર : બ્રાહ્મણ અને શ્રમણ (૩૧) શ્રી હજારીગલ (કનું લ)
આત્માની અનાદિપન (૨) પ્રા. ભક્તિનાથ શુકલ (વલ્લભવિદ્યાનગર)
હેમચંદ્રાચાર્ય કૃત યોગશાસ્ત્ર (૩) શ્રીમતી સરોજ ચંદ્રકાન્ત લાલકા (કારંજા-લાડ)
ભગવાન મહાવીર અને પૂર્વભવો (૩૪) વૈદ્ય હેમાદ્રિ જૈન (વડોદરા)
જૈન જ્ઞાતિ વિભાગ પાઠય પુસ્તકમાં જેન કૃતિઓની થતી ઉપેક્ષા અંગે ઠરાવ :
શ્રી ગોવિંદજી જીવરાજ લેડાયા દ્વારા રજૂ થયેલ અને શ્રી દિનેશભાઈ જેઠાલાલ ખીમસિયાના ટેકાથી નીચે મુજબને ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.
આજે તા. ૩-૩-૧૮૮૭ના રોજ સમેતશિખરજી તીર્થમાં મળેલ આઠમા જૈન સાહિત્ય સમારોહનું આ અધિવેશન સર્વાનુમતે ઠરાવે છે કે ઇતિહાસ અને સાહિત્યના પાઠથ પુસ્તકમાં જૈન ઐતિહાસિક પ્રમાણભૂત હકીકતો અને જૈન સાહિત્ય રચનાઓની ઘેર ઉપેક્ષા થતી રહી છે. જેથી ભારતીય સંસ્કૃતિમાં જેનેની ગૌરવગાથા પર જાણે અકુદરતી પડદે પાડી દેવામાં આવ્યો હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થયા કરે છે. મધ્યકાલીન સાહિત્યમાં જેનું યોગદાન નેવું ટકા કરતાં પણ વધારે હોવા છતાં પાઠય પુસ્તકોમાં જેને કૃતિઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org