Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ઠ્ઠો જૈન સાહિત્ય સમારોહ
૧૫
સમારેહની પ્રવૃત્તિના વિકાસ માટે કેટલાંક ઉપયોગી સૂચના કર્યાં. હતાં. પ્રમુખસ્થાનેથી શ્રી બંસીલાલ કાપડિયાએ શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને જૈન સાહિત્ય સમારાહની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. છેલ્લે સમાપનસમારોહમાં પણ વિવિધ વક્તાઓએ પ્રવચન કર્યાં. હતાં.
આ સમારાહમાં ભાગ લેવા પધારેલા સારસ્વતાએ ખંભાતનું આતિથ્ય માણ્યુ હતું. ખંભાતના પ્રાચીન જૈન મંદિરે, જ્ઞાનભડા અને અન્ય જોવાલાયક સ્થળાની મુલાકાત નિમ'ત્રિત સસ્થાઓએ ભાગ લેનાર પ્રતિનિધિએ માટે ગાઠવી હતી. આ બધી વ્યવથામાં ખ ભાતની કાયાપલટ કરનાર સામાજિક અને રાજકીય અગ્રણી શ્રી રણજિતભાઈ શાસ્ત્રી ખડે પગે સતત હાજર
રહ્યા હતા.
આ સમારેાહની સમિતિના સભ્યો તરીકે ડૉ. રમણલાલ ચી. શાહ ( સંયાજક ), શ્રી અમર જરીવાલા, શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ દ્વારા, શ્રી પન્નાલાલ ૨. શાડ, શ્રી નટવરલાલ એમ. શાહ, ડૉ. ધનવંત ટી. શાહ, શ્રી વસનજી લખમશી શાહ, શ્રી શશીકાન્ત મહેતા અને શ્રી નાનાલાલ વસાએ સેવા અપી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org