________________
ચાર શરણાં જૈન ધર્મમાં આત્મકલ્યાણ માટે જેમની શરણાગતિ સ્વીકારવાની કહેવામાં આવી છે, તેને ચાર શરણાં કહેવામાં આવે છે. આત્માની શુદ્ધિ અને શાંતિ માટે આ ચાર શરણાંનું સ્મરણ પોતાની જાતે અથવા ગુરુજન ના શ્રીમુખે થી કરવાનું હોય છે. શ્રદ્ધા પૂર્વક આ ચા૨ શરણાં સ્વીકા૨ના૨ને ચિત્તશાંતિ પ્રાપ્ત થાય છે. અને કર્મક્ષય પણ થાય છે.
ચાર મંગલ ચત્તારી મંગલમ ચાર મંગલ ૧. અરિહંતા મંગલમ્ ૧. અરિહંત એ મંગલ છે. ૨. સિદ્ધા મંગલમ્ ૨. સિદ્ધ એ મંગલ છે. ૩. સાહૂ મંગલમ્ ૩. સાધુ એ મંગલ છે. ૪. કેવસલિપન્નતો ધમ્મો ૪. કેવલિ પ્રકાશિત ધર્મ મંગલમ્
એ મંગલ છે.
ચાર લોકોત્તમ ચત્તારી લોગુત્તમા ચાર લોકોત્તમ ૧. અરિહંતા લોગુત્તમા ૧. અરિહંત લોકોત્તમ છે. ૨. સિદ્ધ લાગુત્તમા ૨. સિદ્ધ લોકોત્તમ છે. ૩. સાહૂ લો ગુત્તમા ૩. સાધુ લોકોત્તમ છે. ૪. કેવલિપન્નતો ધમ્મો ૪. કેવલિ પ્રકાશિત ધર્મ * લોગુત્તમો
લોકો ત્તમ છે.
ચાર શરણ ૩. ચત્તારી સરણ પwામિ ચાર શરણ ૧. અરિહંતે સરણે પવ જામિ ૧. હું અરિહંતનું શરણ લઉં છું ૨. સિદ્ધ સરણે પવક્રામિ ૨. હું સિદ્ધિનું શરણ લઉં છું. ૩. સાહૂ સરણ પવ ક્રામિ ૩. હું સાધુનું શરણ લઉં છું. ૪. કેવલિ પન્નત્ત ધર્મો સરણ ૪. હું કેવલી પ્રકાશિત ધર્મનું ૫વામિ
શરણ લઉં છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org