________________
ચારે ગતિવાળાને થાય છે. પરંતુ મનઃ પર્યવજ્ઞાન માત્ર સાધુને જ થાય છે. અવધિજ્ઞાની રૂપી સૂક્ષ્મ પયયોને જાણી શકતા નથી. જ્યારે મનઃ પર્યવજ્ઞાની તે જાણી શકે છે. ૫. કેવળજ્ઞાન :
જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થતાં આ જ્ઞાન ઉપલબ્ધ થાય છે. ઈન્દ્રિય અને મનની મદદની આ જ્ઞાન પ્રાપ્તિ પછી જરૂર નથી રહેતી.
કેવળજ્ઞાની લોક અને અલોક બંનેને જાણે છે. સાહિત્ય :
વિશેષ અભ્યાસ માટે નંદીસૂત્ર, અનુયોગ દ્વાર, પ્રવચન સારોદ્ધાર ગ્રંથો વાંચવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org