Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad
View full book text
________________
૮. શ્રી ગુણરત્નસૂરિ : ૯. શ્રી ચંદ્રસેન : ૧૦. શ્રી ચંદ્રપ્રભસૂરિ : ૧૧. શ્રી પદ્મસુંદરગણિ :
૧૨. શ્રી બુદ્ધિસાગર : ૧૩. શ્રી મુનિચંદ્ર : ૧૪. શ્રી રાજશેખર :
૫. નયામૃતતરંગિણી ૬. ખંડનખંડ ખાઘ ૭. ન્યાયલલોક
૮. નયરહસ્ય
૯. નયોપદેશ ૧૦. અનેકાંતવ્યવસ્થા ૧૧. તત્ત્વાર્થસૂત્ર વૃત્તિ ૧. ષડ્દર્શનસમુચ્ચયવૃત્તિ ઉન્માદસિદ્ધિ પ્રકરણ
પ્રમેયરત્નકોષઃ
પ્રમાણસુંદર
પ્રમાલક્ષ્મલક્ષણા
અનેકાંતવાદ્દજયપતાકાદીપન
સ્યાદ્વાદકલિકા
રત્નાકરાવતારિકા
૧૫. રત્નપ્રભસૂરિ : ૧૬. શ્રી શુભવિજયજી : ૧૭. શ્રી શાંતિસૂરિ :
સ્યાદ્વાદભાષા
પ્રમાણપ્રમેય કલિકાવૃત્તિ
દિગંબરોમાં પણ ન્યાય ઉપર લખનારા ઘણા પંડિતો થયા છે. યોગ અને અઘ્યાત્મના ગ્રંથો :
Jain Education International
યોગ બિન્દુ, યોગદ્રષ્ટિસમુચ્ચય, યોગવિંશિકા, યોગશાસ્ત્ર, યોગશતક, યોગસાર, સમાધિશતક, પરમાત્મપ્રકાશ, સમભાવશતક, ધ્યાનશતક, ધ્યાનસાર, ધ્યાદીપિકા, ધ્યાનવિચા૨, અધ્યાત્મ ઉપનિષદ, અધ્યાત્મક બિન્દુ, અધ્યાત્મતરંગિણી, અધ્યાત્મગીતા, અધ્યાત્મકલ્પદ્રુમ, જ્ઞાનાવર્ણવ વગેરે.
કર્મસાહિત્ય :
તેના મુખ્ય ગ્રંથો કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, પ્રાચીન પાંચ કર્મગ્રંથો, નવીન છ કર્મગ્રંથો, સંસ્કૃત ૪ કર્મગ્રંથો, કર્મસ્તવ વિવરણ વગેરે છે. એના પર ઘણી ટીકાઓ રચાયેલી છે.
સાહિત્યગ્રંથો :
સાહિત્યગ્રંથોમાં જૈનોનો ફાળો ઘણો મોટો છે. વ્યાકરણ, કોશ,
૮૫
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100