________________
છે. એ પછી વીર સંવત ૯૮૦માં દેવર્ધિગણિ ક્ષમા શ્રમણે વલ્લભીપુર (વલા)માં એક પરિષદ ભરીને તેમાં જૈન આગમોના સિદ્ધાંતો પુસ્તકરૂઢ થયાં. અર્થાત્ પહેલ વહેલા લખાયા. એ વલ્લભીવાચના કહેવાય છે. એની અને ક નકલો ઉતારવામાં આવી ને તેનો ઠામ ઠામ પ્રચાર કરવામાં આવ્યો. આજે એ ૪૫ આગમો મળી શકે છે. સુરતની શ્રી આગમો દય સમિતિ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા તે છપાઈ ગયાં છે. હવે તો તેમાંથી ઘણા આગમોનો ગુજરાતી તથા અન્ય ભાષામાં અનુવાદ પણ થયો છે. આ આગમોમાં અનેક વિષયોનું જ્ઞાન સમાયેલું છે. આજે પ્રાકૃતમાં ફેરફાર થઈ અને ક ભાષાઓ બની છે. આપણે હાલ મૂળ પ્રાકૃત ભાષા બરોબર સમજી શકાતી નથી પણ આ ગ્રંથો સંસ્કૃત, અપભ્રં શા, જુની ગુજરાતી, હિન્દી, મરાઠી, કન્નડ, તામીલ, અંગ્રેજી, જર્મન વ. ભાષાઓમાં મળે છે.
આગમો સિવાય જૈન તત્વજ્ઞાનમાં ખાસ ગ્રંથોમાં તત્ત્વાધિગસૂત્ર સહથી સુંદર ગ્રંથ છે. એના ઉપર અનેક ટીકાઓ રચાઈ છે. એ સિવાય શ્રી હરિભ દ્રસૂરિનું દર્શન સમુચ્ચય, શ્રી જિનભ દ્રએ માશ્રમણનું વિશે માવશ્ય ક ભાષ્ય શ્રી અનંતવીર્ય ની પરીક્ષા સૂત્રો લઘુ વૃત્તિ, પ્રમાણનયતત્ત્વલો કાલે કા૨ શ્રી મલિસેનની સ્યાદવાદમં જરી અને શ્રી ગુણરત્નની તર્ક રહસ્યદીપિકા પણ જૈન તત્ત્વજ્ઞાનનાં સુંદ૨ ગ્રંથો છે. તત્વજ્ઞાન અને ન્યાયને ઉો સંબંધ હોવાથી એ બંને વિષયના ગ્રંથો જુદા પાડવા કેટલી ક વખત મુકેલ પણ બની જાય છે.
જેન ન્યાયના મહાન લેખકો અને તેમની કૃતિઓ : ૧. શ્રી સિદ્ધસેન દિવાકર ૧. સન્મતિતર્ક ૨. ન્યાયાવતાર ૨. શ્રી મઘવાદીસૂરિ
૧. દ્વાદશાનયચક્ર
૨. સન્મતિનીટિકા ૩. શ્રી હરિભદ્રસૂરિ : (અને કાંત જયપતાકા),
લલિતવિસ્તરા ૩. ધર્મસંગ્રહણી ૪. શ્રી અભયદેવસૂરિ : ૧. સન્મતિતર્ક ૫૨ મહાદીકા ૫. શ્રી વાદીદેવસૂરિ :
૧. સ્યાદાદરત્નાકર ૬. શ્રી હેમચંદ્રાચાર્ય :
૧. પ્રમાણમિમાંસા
૨. અન્યયોગવયવાહોદ દ્વાત્રિશિક ૭. શ્રી યશોવિજયજી : ૧. જૈન તર્ક પરિભાષા
૨. દ્વાઝિશ૬ ધ્વાત્રિશિકા ૩. ધર્મપરીક્ષા ૪. નચપ્રદીપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org