________________
*:8.
એ મશ્ન છે. ટે કિ 'અરે કેટ"- hter રર
કેટથી
ક a જ
10 કરો 2 .
કડક કારણ
લહી સં -
મહાકાવ્યો : ઘણા તીર્થકરોના ચરિત્રો શિષ્ટ કાવ્યોમાં લખાયેલાં છે. શ્રી શાંતિનાથ ચરિત્ર, નેમિનાથ ચરિત્ર, શ્રી પાર્શ્વનાથ ચરિત્ર, શ્રી વાસુપૂજ્ય ચરિત્ર વગેરે ઘણા કાવ્યો છે. એ સિવાય શ્રી અભયદેવસૂરિએ જયંત વિજય મહાકાવ્ય લખ્યું છે. શ્રી અમરચં દ્રસૂરિએ પદમાન દમ્યુઘ મહા કાવ્ય તથા બાળ ભારત મહાકાવ્ય રચ્યાં છે. ઉદયપ્રભસૂરિએ ધર્માભ્યઘ મહાકાવ્ય રચ્યું છે. કવિશ્રી જયશેખરસૂરિએ જેન કુમારસંભવ કાવ્ય લખ્યું છે. શ્રી દેવપ્રભસૂરિ મલધારીએ પાં ડવચરિત્ર મહાકાવ્ય બનાવ્યું છે. શ્રી ધનંજય મહાકવિએ રાધવ પાંડવીય મહાકાવ્ય (દ્વિસંધાન મહાકાવ્યો રચ્યું છે. શ્રી નયનચંદ્રસૂરિએ હમ્મીર મહા કાવ્ય તથા પદ્મચંદ્રજીએ ધાવ્યુદય મહાકાવ્ય લખ્યું છે. વળી પદ્મયસુંદરગણિએ રાયમલ્લા મ્યુદય મહાકાવ્ય તથા પાર્શ્વનાથ કાવ્ય રચ્યાં છે. તથા માણિકચંદ્રસૂરિએ પાર્શ્વનાથ ચરિત્ર તથા નલ ય ન કાવ્ય ની રચના કરી છે. શ્રી હેમચંદ્રાચાર્યે પણ ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર તથા દ્વયાશ્રય નામનાં મહાકાવ્ય લખ્યાં છે. એ સિવાય બીજા પણ ઘણાં કાવ્યો છે. ખંડ કાવ્ય, સ્તોત્ર અને સ્તુતિઓનો તો પાર જ નથી.
૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org