Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 77
________________ ૪. ૠજુસૂત્રનયી કહે છે : ઉપયોગસહિત વૈરાગ્ય પરિણામ તે ધર્મ છે. ૫. શબ્દનયી કહે છે : ધર્મનું મૂળ સમક્તિ છે અને સમક્તિ એ જ ધર્મ છે. ૬. સમભિરૂઢનયી કહે છે : નવ તત્ત્વને જાણવા, તેના જે છોડવા યોગ્ય તત્ત્વ છોડવા અને આદરવા યોગ્ય તત્ત્વ આદરવા તે ધર્મ છે. ૭. એવંભૂતનયી કહે છે : કર્મનો ક્ષય કરાવીને મોક્ષ મેળવી આપે તે ધર્મ છે. આમ સાત નયથી નવ તત્ત્વને તેમ જ અન્ય બાબતોનો વિચાર કરવાથી સાપેક્ષ-આંશિક સત્યનો સ્વીકાર થાય છે. તેથી વિવાદ રહેતો નથી અને સંવાદ સધાય છે. સાહિત્ય : વિશેષ અભ્યાસ માટે નય રહસ્ય, અનુયોગદ્વાર સૂત્ર આદિ ગ્રંથો વાંચવા. Jain Education International ૬૮ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100