Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 89
________________ » જે # આપતા. એમના મુખ્ય શિષ્યો-ગણધરો ભગવાન મહાવીરના આ ઉપદેશને સૂત્રરૂપે ગોઠવે છે અને બીજા તેનો મુખપાઠ કરી લે છે. તેમના દીર્ધાયુ મહાજ્ઞાની શિષ્ય સુધમ સ્વામીએ એ ઉપદેશને સૂત્રરૂપે ગોઠવ્યો. એના બાર ભાગ છે અને દરેક ભાગ અંગ કહેવાય છે. કરે ૪૫ આગમો . (૧. ૧૧ અંગ ૨. ૧૨ ઉપાંગ ૩. ૧૦ પન્ના ૪. ૬ છેદસૂત્ર ૨ સૂત્ર અને ૪ મૂળ સૂત્ર ૧૧ અંગ આચારાંગ સૂત્રકૃતાંગ સમવાયાંગ ઠાણાં ગ વિવાહપ્રજ્ઞપ્તિ અથવા ભગવતીજી જ્ઞાતા ધર્મકથા ઉપાસકદશા અંતકૃત દશા ૯. અનુત્તરો ૫પાતિક દશા ૧૦. પ્રશ્ન વ્યાકરણ ૧૧. વિપાકસૂત્ર અને ૧૨. દૃષ્ટિવાદ બારમું અંગ વિચ્છેદ જવાથી હાલ ૧૧ અંગો જ મળી શકે છે. ૧૨ ઉપાંગ ઓ ૫પાતિક રાજપ્રશ્રીય જીવાજીવાભિગમ પ્રજ્ઞાપના જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂર્યપ્રજ્ઞપ્તિ નિરયાવલિયાઓ કલ્પાવતંસિકા પુષ્પિકો પુ૫ચૂલિકા વૃષ્ણિદશા ૭. ૨. ને જે ૪ નું છે ? : જે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100