Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ જૈન ધર્મની કાળગણના મૌલિક છે, તે આમ છે : અવિભાજ્ય કાળ = એ ક સમય અસંખ્ય સમય = એ ક આવલિકા ૨૫૬ આવલિકા = એક ક્ષુલ્લક ભવ (અપાયુ) ૨૨૨૩-૧૨૨૯/૩૭૭૩ અવલિકા = એક શ્વાસોશ્વાસ એ ક શ્વાસોશ્વાસ એક પ્રાણ ૭ પ્રાણ = એક સ્ટોક ૭ સ્ટોક = એક લવ ૩૮માં લવ એક ઘડી (૨૪ મિનિટ) ૭૭ લવ = એ ક મુહૂર્ત (૪૮ મિનિટ) ૩૦ મુહૂર્ત = એ ક આખો દિવસ ૧૫ દિવસ = એક પક્ષ બે પક્ષ = એ ક મહિનો બે મહિના = એક ઋતુ ત્રણ ઋતુ = એક અયન બે અયન = એ ક વ૨સ પાંચ વરસ એક યુગ ૭૦ ક્રોડાકોડ ૫૬ લાખ કોડ વર્ષ એક પૂર્વ અસંખ્ય વર્ષ = એક પલ્યોપમ ૧૦ ક્રોડાકોડ પલ્યોપમ = એક સાગરોપમ ૨૦ ક્રોડાકોડ સાગર = એક કાળચક્ર અનંત કાળચક્ર = એક પુદ્ગલ પરાવર્તન કાળના આ તમામ પ્રકારનું સંક્ષેપ સ્વરૂપ એટલે આજ, ગઈકાલ અને આવતી કાલ. સાહિત્ય : વિશેષ અભ્યાસ માટે નવતત્વ, તત્ત્વાર્થ સૂત્ર, પદાર્થ સંગ્રહ આદિ ગ્રંથો વાંચવા. ૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100