________________
જૈન ધર્મની કાળગણના મૌલિક છે, તે આમ છે : અવિભાજ્ય કાળ
= એ ક સમય અસંખ્ય સમય
= એ ક આવલિકા ૨૫૬ આવલિકા
= એક ક્ષુલ્લક ભવ (અપાયુ) ૨૨૨૩-૧૨૨૯/૩૭૭૩ અવલિકા = એક શ્વાસોશ્વાસ એ ક શ્વાસોશ્વાસ
એક પ્રાણ ૭ પ્રાણ
= એક સ્ટોક ૭ સ્ટોક
= એક લવ ૩૮માં લવ
એક ઘડી (૨૪ મિનિટ) ૭૭ લવ
= એ ક મુહૂર્ત (૪૮ મિનિટ) ૩૦ મુહૂર્ત
= એ ક આખો દિવસ ૧૫ દિવસ
= એક પક્ષ બે પક્ષ
= એ ક મહિનો બે મહિના
= એક ઋતુ ત્રણ ઋતુ
= એક અયન બે અયન
= એ ક વ૨સ પાંચ વરસ
એક યુગ ૭૦ ક્રોડાકોડ ૫૬ લાખ કોડ વર્ષ
એક પૂર્વ અસંખ્ય વર્ષ
= એક પલ્યોપમ ૧૦ ક્રોડાકોડ પલ્યોપમ = એક સાગરોપમ ૨૦ ક્રોડાકોડ સાગર
= એક કાળચક્ર અનંત કાળચક્ર
= એક પુદ્ગલ પરાવર્તન કાળના આ તમામ પ્રકારનું સંક્ષેપ સ્વરૂપ એટલે આજ, ગઈકાલ અને આવતી કાલ. સાહિત્ય :
વિશેષ અભ્યાસ માટે નવતત્વ, તત્ત્વાર્થ સૂત્ર, પદાર્થ સંગ્રહ આદિ ગ્રંથો વાંચવા.
૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org