________________
દિન ચર્યા
ખાર વ્રત અંગીકાર કરનાર શ્રાવક-શ્રાવિકાની દિનચર્યા મુખ્યત્વે આ પ્રકારની હોય છે.
૧.
વહેલી સવારમાં ઊઠીને સર્વ પ્રથમ તેઓ ત્રણ કે બાર વખત નવકાર મંત્ર ગણે છે.
૨.
પ્રતિક્રમણ કરે છે.
૩. દેરાસરે જઈને ગુરુવંદન કરે છે, અને ગુરૂ ભગવંત પાસે નવકારશીથી માંડી ઉપવાસ સુધીનું યથાશક્ય પચ્ચક્ખાણ લે
છે.
ચા-નાસ્તો.
૫. સ્નાન કરીને જિનપૂજા કરે છે. ૬.ગુરૂભગવંત પાસે ઉપદેશ સાંભળે છે.
૭. સૂર્યાસ્ત થતાં પહેલાં જમી લે છે.
૮. સૂર્યાસ્ત બાદ પ્રતિક્રમણ કરે છે.
૪.
૯. ત્રણ કે ૧૨ નવકાર ગણીને સૂઈ જાય છે.
આ ઉપરાંત સમયની અનુકૂળતા મુજબ તેઓ રોજ સામાયિક, સ્વાધ્યાય, જાપ વગેરે પણ કરે છે.
어
સાહિત્ય
સાધુ-સાધ્વીની આચાર સંહિતાની વિશદ્ સમજ મેળવવા માટે આચારરાંગ, દશવૈકાલિક આદિ ગ્રંથો વાંચવા.
શ્રાવક-શ્રાવિકાના ખાર વ્રત આદિ આચારોના સવિસ્તર અભ્યાસ માટે શ્રાવક પ્રગતિ, ધર્મબિન્દુ, ધર્મસંગ્રહ, શ્રાદ્ધવિધિ પ્રકરણ આદિ ગ્રંથો વાંચવા.
Jain Education International
૩૪
For Private & Personal Use Only
www.jainelibrary.org